હો તારા સાથે જીવવાનું એક સપનું હતું તારા સાથે જીવવાનું એક સપનું હતું મને નતી ખબર મારે બહુ અઘરું હતું સપનું અઘરું હતું સપનું મારુ હતું
ઓ દુશ્મન ના કરે એવા દાવ કરી ગઈ મને મારી નાખવા માટે પ્લાન રચી ગઈ દુશ્મન ના આપે એવા ઘાવ કરી ગઈ મને મારી નાખવા માટે પ્લાન રચી ગઈ
હો દિલ તોડવા બદલ તમારો આભાર મને મારી નાખવા માટે સો સો સલામ હો મારવા માટે અલ્યા તમારો આભાર બરબાદ કરવા માટે આભાર આભાર
હો કેમ કર્યો બદનામ નથી જોણવું મારે કારણ જોજે કોઈ ને દેતી નઈ મારા પ્રેમ નું ઉદાહરણ કેમ કર્યો બદનામ નથી જોણવું મારે કારણ જોજે કોઈ ને દેતી નઈ મારા પ્રેમ નું ઉદાહરણ
હો નસીબ ની લકીર મારા હાથ મા ખૂટી ગઈ તારા લીધે સુરા ની કિસ્મત રે ફૂટી ગઈ નસીબ ની લકીર મારા હાથ મા ખૂટી ગઈ તારા લીધે સુરા ની કિસ્મત રે ફૂટી ગઈ કુણા કાળજા બાળવા બદલ તમારો આભાર મને મારી નાખવા માટે હજારો સલામ હો મને મારી નાખવા માટે સો સો સલામ બરબાદ કરવા માટે આભાર આભાર
હો ના તારો થયો ના કોઈને લાયક મને છોડયો તારી આવતી યાદો મા મને ચોય નો ના મેલ્યો હો ના તારો થયો ના કોઈને લાયક મને છોડયો તારી આવતી યાદો મા મને ચોય નો ના મેલ્યો
રડતી મારી આંખો તને સલામ કરતી રહી ના મારુ કોઈ આભ કે ના મારી ધરતી રહી રડતી મારી આંખો તને સલામ કરતી રહી ના મારુ કોઈ આભ કે ના મારી ધરતી રહી હો દિલ તોડવા બદલ તમારો આભાર બરબાદ કરવા માટે સો સો સલામ હો દિલ તોડવા બદલ તમારો આભાર બરબાદ કરવા માટે સો સો સલામ હો દિલ તોડવા બદલ તમારો આભાર મને મારી નાખવા માટે હજારો સલામ હો કાળજું બાળવા માટે તમારો આભાર મને મારી નાખવા માટે તમારો આભાર
English version
Ho tara sathe jivvanu ek sapnu hatu Tara sathe jivvanu ek sapnu hatu Mane nati khabar mare bahu aghru hatu Sapnu agharu hatu Sapnu maru hatu
O dushman na kare aeva daav kari gai Mane mari nakhva mate plan rachi gai Dushman na kare aeva daav kari gai Mane mari nakhva mate plan rachi gai Ho dil todva badal tamaro aabhar Mane mari nakhva mate so so salam Ho marva mate alya tamaro aabhar Barbad karva mate aabhar aabhar
Ho kem karyo badnaam nathi jonvu mare kaaran Joje koine deti nai mara prem nu udaharan Kem karyo badnaam nathi jonvu mare kaaran Joje koine deti nai mara prem nu udaharan
Ho naseeb ni lakir mara haath ma khuti gai Tara lidhe sura ni kismat re futi gai Naseeb ni lakir mara haath ma khuti gai Tara lidhe sura ni kismat re futi gai Kuna kadja balva badal tamaro aabhar Mane mari nakhva mate hajaro salam Ho mane mari nakhva mate so so salam Barbad karva mate aabhar aabhar Barbad karva mate aabhar aabhar
Ho na taro thayo na koy ne layak mane chhodyo Tari aavti yaado ma mane choy no na melyo Ho na taro thayo na koy ne layak mane chhodyo Tari aavti yaado ma mane choy no na melyo
Radti mari aankho tane salam karti rahi Naa maru koi aabh ke naa mari dharti rahi Radti mari aankho tane salam karti rahi Naa maru koi aabh ke naa mari dharti rahi Ho dil todva badal tamaro aabhar Barbad karva mate so so salam Ho dil todva badal tamaro aabhar Mane mari nakhva mate hajaro salam Ho kadju balva mate tamaro aabhar Mane mari nakhva mate tamaro aabhar