હે દાડા તારા જતા રયા હે જોવા વાળા જોતા રયા હે દાડા તારા જતા રયા જોવા વાળા જોતા રયા આયો સમય મારો જતો રયો ટાઈમ તારો આયો સમય મારો જતો રયો ટાઈમ તારો હાથ ના કરયાા હૈયે વાગસે એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા મારી માતા નેંકળી સે મારો હિસાબ લેવા એ દાડા તારા જતા રયા ભઈ જોવા વાળા જોતા રયા
અલ્યા તારી હરાજી ના ઢોલ જોને વાગશે મારી માતા તારા ઘેર હિસાબ જયારે માગશે હા ભલે તું ઘર ના કમાડ વાખસે જે દાડે જાગસે લ્યા ડાખલા વાગસે
હો ભરોહો તોડ્યો મારો હવે નથી કોઈ આરો ભરોહો તોડ્યો મારો હવે નથી કોઈ આરો હાથ ના કરયાા હૈયે વાગસે એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા માતા નેંકળી સે મારો હિસાબ લેવા એ દાડા તારા જતા રયા ભઈ જોવા વાળા જોતા રયા
He dahda tara jata rya He jova vada jota rya He dahda tara jata rya Jova vada jota rya Aayo samay maro jato ryo time taro Aayo samay maro jato ryo time taro Haath na karya haiye vagshe Ae mata nekdi se maro hisab leva Mari mata nekdi se maro hisab leva Ae dahda tara jata rya bhai jova vada jota rya
Alya tari haraji na dhol jone vagshe Mari mata tara gher hisab jyare magshe Bhale tu ghar na kamar vakhshe Je dahde jagselya dahkha vagshe
Ho bharoho todyo maro have nathi koi aaro Bharoho todyo maro have nathi koi aaro Haath na karya haiye vagshe Ae mata nekdi se maro hisab leva Mata nekdi se maro hisab leva Ae dahda tara jata rya bhai jova vada jota rya
Ho ek tari bhul aakhu ghar bhogavshe Haath jodi tare kagarvu re padshe Kavshu dudhe dhoi tare aalvu re padshe Ae dahde mata mari pachhi re varshe
Ho duniya jonshe, mata konshe Duniya jonshe, mata konshe Haath na karya haiye vagshe Ae mata nekdi se maro hisab leva Kavshu mata nekdi se maro hisab leva
Bhai dahda tara jata rya Jova vada jota rya Aayo samay maro jato ryo time taro Aayo samay maro jato ryo time taro Haath na karya haiye vagshe Mata nekdi se maro hisab leva Mari mata nekdi se maro hisab leva Aaj mata nekdi se maro hisab leva