હે મને માતા મળી છે સતવાળી રે હે મારી જોગણી માં છે વટવાળી રે
હે દીવાની દીવેટે માડી કોમ મારા કરતી અંતરની અરજી એ આવી જાય દોડતી દીવાની દીવેટે માડી કોમ મારા કરતી અંતરની અરજી એ આવી જાય દોડતી
હે મને માતા મળી છે સતવાળી રે હે મારી જોગણી માં છે વટવાળી રે
હે પવન રોકાઈ જાય પાણી થંભી જાય મારી જોગણી માંનુ સત જોઈ દુનિયા ઝૂકી જાય હે ઓગળી ના કરાય ના રે સતાવાય જેના ઘરમાં પૂજાય સધી એનું નોમ ના લેવાય
હો વળગે તો છોડે નહિ ભુકા કાઢી નાખે પય નો હિસાબ માડી બાકી ના રાખે વળગે તો છોડે નહિ ભુકા કાઢી નાખે પાય નો હિસાબ માડી બાકી ના રાખે
હે મને માતા મળી છે સતવાળી રે હે મારી હરસિધ્ધિ માં છે વટવાળી રે
હો કરું માંને યાદ પુરે મનની મુરાદ મારી હરસિધ્ધમાં કરે મારુ જીવન આબાદ હો રહે આસપાસ મારા માટે માડી ખાસ મને જીવથી વધારે મારી માતા પર વિશ્વાસ
હો માંગુ એનાથી માડી બમણું રે આલે બળદેવ કે ભૂલું નહિ માંને કોઈ કાળે આવી નમાવે શીશ હરસિધ્ધના પારે ઠાકોર સાહેબ માથે માંના હાથ હજારે
હે મને માતા મળી છે સતવાળી રે હે મારી જોગણી માં છે વટવાળી રે હે સધી સિકોતર વટવાળી રે હે મારી હરસિધ્ધ માં છે વટવાળી રે.
English version
He mane mata Mata mata
He mane mata mali chhe sat vadi re He mari jogani maa chhe vat vadi re
He divani divete madi kom mara karti Antarni araji ae aavi jay dodti Divani divete madi kom mara karti Antarni araji ae aavi jay dodti
He mane mata mali chhe sat vadi re He mari jogani maa chhe vat vadi re
He pavan rokai jaay pani thambhi jay Mari jogani maanu sat joi duniya zuki jay He ogadi na karay na re satavay Jena gharma pujay sadhi aenu nom na levay
He vadge to chhode nahi bhuka kadhi nakhe Pay no hisab maadi baki na rakhe Vadge to chhode nahi bhuka kadhi nakhe Pay no hisab maadi baki na rakhe
He mane mata mali chhe sat vadi re He mari harsidhhi maa chhe vat vadi re
Ho karu maane yaad pure manni murad Mari harsiddhmaa kare maru jivan aabad Ho rahe aaspas mara mate maadi khas Mane jivthi vadhare mari mata par vishvas
Ho magu aenathi madi bamnu re aale Baldev ke bhulu nahi maane koi kale Aavi namave shish harsiddhna paare Thakor saheb mathe maana hath hajare
He mane mata mali chhe sat vadi re He mari jogani maa chhe vat vadi re He sadhi sikotar vat vadi re He mari harsiddhmaa chhe vat vadi re.