મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો પછી દિલમાં ખોટ ના રહે મન ની એ વાત મન માં ના રહે આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
નોતો લખ્યો તમને કોઈ ખત અમે એવો આવો મારી જિંદગી માં પ્રેમ મને કરો હક નથી તારે કોઈ નું દિલ દુખા વાનું મળ્યા કમ નસીબે અમને ઓ તમે જાનુ મળ્યા કમ નસીબે અમને ઓ તમે જાનુ સમજી ના શક્યો તારા જુઠા પ્રેમ ને જોતો રહી ગયો તારા ખોટા ખેલ ને સમજી ના શક્યો તારા જુઠા પ્રેમ ને જોતો રહી ગયો તારા ખોટા ખેલ ને આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
તારી પાછળ અમે દેવદાસ બની ગયા તને સુ ખબર તને કેટલો અમે જીવ્યા તારા પ્રેમ ની લાઈ માં અમે બળ્યા દિલ ને તમારા ખોટા દર્દ આ મળીયા દિલ ને તમારા ખોટા દર્દ આ મળીયા જાણી જોયા વગર પ્રેમ મેં કરીયો જીવતે જીવ જાનુ આજ હું મરિયો જાણી જોયા વગર પ્રેમ મેં કરીયો જીવતે જીવ આજ હું મરિયો આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
English version
Matlabi aa duniya ne matlabi aa manso Matlabi aa duniya ne matlabi aa manso Na janya hoy to pela tame janjo Pachhi dilma khot na rahe Man ni ae vaat man ma na rahe Aato prem chhe prem thi prem karay Hacha prem ne aam badnam na karay Matlabi aa duniya ne matlabi aa manso Na janya hoy to pela tame janjo
Noto lakhyo tamne koi khat ame aevo Aavo mari zindagi ma prem mane karo Hak nathi tare koi nu dil dukhaa vanu Madya kam naseebe amne o tame janu Madya kam naseebe amne o tame janu Samji na sakyo tara jutha prem ne Joto rahi gayo tara khota khel ne Samji na sakyo tara jutha prem ne Joto rahi gayo tara khota khel ne Aato prem chhe prem thi prem karay Hacha prem ne aam badnam na karay Matlabi aa duniya ne matlabi aa manso Na janya hoy to pela tame janjo
Tari pachhad ame devdas bani gaya Tane su khabar tane ketlo ame jivya Tara prem ni laai ma ame aeva badya Dil ne tamara khota dard aa madiya Dil ne tamara khota dard aa madiya Jani joya vagar prem me kariyo Jivte jiv janu aaj hu mariyo Jani joya vagar prem me kariyo Jivte jiv aaj hu mariyo Aato prem chhe prem thi prem karay Hacha prem ne aam badnam na karay Matlabi aa duniya ne matlabi aa manso Na janya hoy to pela tame janjo Matlabi aa duniya ne matlabi aa manso Na janya hoy to pela tame janjo