હો મારી મેલડી જો મારા સાથ માં ના હોય હો મારી મેલડી માઁ મારી મેલડી જો મારા સાથ માં ના હોય મારી માતા જો મારા ભેળી ના હોય મતલબી દુનિયા મને જીવવા ના દોત અરે આ તો દગાળી રે દુનિયા મને જીવવા ના દોત
હો એકે ટાણા નું હકે ખાવા ના દોત મારી મેલડી જો મારા સાથ માં ના હોય મતલબી દુનિયા મને જીવવા ના દોત
એ જીવવા ના દોત રોઈ દાડા મારા જોત આવી મારી વેદના કન જઇ ને કોત એ મારે વખા નો કદી પાર ના રે હોત મારી મેલડી જો મારા સાથ માં ના હોય મતલબી દુનિયા મને જીવવા ના દોત દગાળી રે દુનિયા મને જીવવા ના દોત
હો નોતું રે કોય મારુ આરે જગત માં મેલડી મળી રે આવા રે વખત માં ઓ મારી મેલડી માઁ નોતું રે કોઈ મારુ આરે જગત માં મેલડી મળી રે આવા રે વખત માં
હો મેલડી મળી ને મેં તો જગ લીધું જીતી. દુઃખ મારુ તાર્યુ હાચી હતી નીતિ એ કોય મન માડી ના ઓળખતું હોત કોય મન માડી ના ઓળખતું હોત મતલબી દુનિયા મને જીવવા ના દોત દગાળી રે દુનિયા મને જીવવા ના દોત
હો માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી ઓ મારી મેલડી માઁ માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી તારા સિવાય માવડી
હો થઇ જાય કોમ મારુ નામ તારું લેતા આંગણે મારા સુખ ના ઝરણાં રે વેહતા એ મેલડી ની બોલવાની વેળા ચેવી હોય મેલડી ની બોલવાની વેળા ચેવી હોય ખાધે ખૂટે ના એવો કાળો માર હોય વાપરે નેઠે ના એવો કાળો માર હોય
હો સિટીએમ બેઠી માડી લીલા રે લેબડે રજુ ભુવા રાજી મેલડી તું જે કરે ઓ મારી મેલડી માઁ સીટીએમ બેઠી માડી લીલા રે લેબડે રજુ ભુવા રાજી મેલડી તું જે કરે મેલડી તું જે કરે
રજુ ભુવા નું હાચુ માવતર માં મેલડી તને પૂછ્યા વગર ડગલું ભરે ના મેલડી એ મારી મેલડી જો મારા સાથ માં ના હોય મારી માતા જો મારા ભેળી ના હોય મતલબી દુનિયા મને જીવવા ના દોત હો મતલબી દુનિયા મને જીવવા ના દોત હો દગાળી દુનિયા મને જીવવા ના દોત.
English version
Ho mari meldi jo mara sath ma na hoy Ho mari meldi ma Mari meldi jo mara sath ma na hoy Mari mata jo mara bhedi na hoy Matlabi duniya mane jivva na dot Are aa to dagadi re duniya mane jivva na dot
Ho eke taana nu hake khava na dot Mari meldi jo mara sath ma na hoy Matlabi duniya mane jivva na dot
Ae jivva na dot roi dada mara jot Aavi mari vedna kan jai ne kot Ae mare vakha no kadi paar na re hot Mari meldi jo mara sath ma na hoy Matlabi duniya mane jivva na dot Dagadi re duniya mane jivva na dot
Ho notu re koy maru aare jagat ma Meldi madi re aava re vakhat ma O mari meldi ma Notu re koy maru aare jagat ma Meldi madi re aava re vakhat ma
Ho meldi madi ne main to jaga lidhu jiti Dukh maru taryu hachi hati niti Ae koy man madi na odkhatu hot Koy man madi na odkahtu hot Matlabi duniya mane jivva na dot Dagadi re duniya mane jivva na dot
Ho magyu te aalyu madi hazaar hathvadi Hath felayo nathi tara sivaay mavdi O mari meldi ma Magyu te aalyu madi hazaar hathvadi Hath felayo nathi tara sivaay mavdi Tara sivaay mavdi
Ho thai jay kom maru naam taru leta Aangane mara sukh na jharna re vehta Ae meldi ni bolvani vera chevi hoy Meldi ni bolvani vera chevi hoy Khadhe khute na evo kado maar hoy Vapre nethe na evo kado maar hoy
Ho ctm bethi madi leela re lebade Raju bhuva raaji meldi tu je kare Ho mari meldi ma Ctm bethi madi leela re lebade Raju bhuva raaji meldi tu je kare Meldi tu je kare
Raju bhuva nu hachu mavtar ma meldi Tane puchhya vagar daglu bhare na meldi Ae mari maldi jo mara sath ma na hoy Mari mata jo mara bhedi na hoy Matlabi duniya mane jivva na dot Ho matlabi duniya mane jivva na dot Ho dagadi duniya mane jivva na dot.