મેં તો શણગાર્યો ચાંચર ચોક માડી ઘેર આવો ને મેં તો શણગાર્યો ચાંચર ચોક માડી ઘેર આવો ને
મેં તો ગરબો…મે તો ગરબો માંડયો ગોખ માડી ઘેર આવો ને મેં તો ગરબો માંડયો ગોખ માડી ઘેર આવો ને મેં તો શણગાર્યો ચાંચર ચોક માડી ઘેર આવો ને
વાગે ઢોલીડા ના ઢોલ માડી ઘેર આવો ને વાગે ઢોલીડા ના ઢોલ માડી ઘેર આવો ને
મેં તો ગરબો….મેં તો ગરબો માંડયો ગોખ માડી ઘેર આવો ને મેં તો ગરબો માંડયો ગોખ માડી ઘેર આવો ને શણગાર્યો ચાંચર ચોક માડી ઘેર આવો ને મેં તો શણગાર્યો ચાંચર ચોક માડી ઘેર આવો ને
English version
Me to shangharyo chachar chowk Madi gher aavo ne Me to shangharyo chachar chowk Madi gher aavo ne
Me to garbo….meto garbo madyo gokh Madi gher aavo ne Me to garbo madyo gokh Madi gher aavo ne Me to shangharyo chachar chowk Madi gher aavo ne
Vage dholida na dhol Madi gher aavo ne Vage dholida na dhol Madi gher aavo ne
Me to garbo….meto garbo madyo gokh Mari gher aavo ne Me to garbo madyo gokh Madi gher aavo ne Shangharyo chachar chowk Madi gher aavo ne Me to shangharyo chachar chowk Madi gher aavo ne