હો નથી વાવડ કે નથી હમાચાર તારા કઠણ કરી દીધા કાળજા તે તારા હો નથી વાવડ કે નથી હમાચાર તારા કઠણ કરી દીધા કાળજા તે તારા
હે સુનો લાગે હવે કાના વનરાવન પાછો આવીશ ક્યારે કે ને તું મોહન ઓ મોહન તું મુરલીધર એક વાર ગોકુળ પાછો આવ ઓ મોહન તું મુરલીધર એક વાર ગોકુળ પાછો આવ
હો નથી કાગળ કે નથી સરનામા કઈ તારા જમનાના નીર હવે લાગે મને ખારા હો નથી કાગળ કે નથી સરનામા કઈ તારા જમનાના નીર હવે લાગે મને ખારા
હો નથી ગમતું હવે ગોકુળિયે રે શ્યામ રટે હૈયું કાના તારું રે નામ ઓ મોહન તું મુરલીધર એક વાર ગોકુળ પાછો આવ ઓ મોહન તું મુરલીધર એક વાર ગોકુળ પાછો આવ હો એક વાર ગોકુળ પાછો આવ એક વાર ગોકુળ પાછો આવ.
English version
Ae madhav mari ankho rove A kana tari vato jove Ae madhav mari ankho rove Kana tari vato jove Kyare avish tu shyam Ao mohan tu muralidhar Aek var gokud pachho aav
Ho gayono tu dad bhulyo Govadiyano sang bhulyo Bhuli gayo tu vanravan Ao mohan tu muralidhar Aek var gokud pachho aav Ao mohan tu muralidhar Aek var gokud pachho aav
Ho nathi vavad ke nathi hamachar tara Kathan kari didhya kadja te tara Ho nathi vavad ke nathi hamachar tara Kathan kari didhya kadja te tara
He suno lage have kana vanravan Pachho avish kyare ke ne tu mohan Ao mohan tu muralidhar Aek var gokud pachho aav Ao mohan tu muralidhar Aek var gokud pachho aav
Ho nathi kagad ke nathi sarnama kai tara Jamna a nir have lage mane khara Ho nathi kagad ke nathi sarnama kai tara Jamna na nir have lage mane khara
Ho nathi gamtu have gokudiye re shyam Rate haiyu kana taru re nam Ao mohan tu muralidhar Aek var gokud pachho aav Ao mohan tu muralidhar Aek var gokud pachho aav Ho aek var gokud pachho aav Aek var gokud pachho aav.