હે માં.. મારી મોરાવારી માં… મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
જુના તે જુગની… જુના તે જુગની તું જાગતી જોગણી જુના તે જુગની તું જાગતી જોગણી કૃપા ઘેર ઘેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
લલીયાણા ગામને પાવન સિમાડે, અખંડ સતની જ્યોતુ રે ઝળકે માંને મંદિર સદા આનંદ છલકે, ભક્તોને ભાળી માવલડી મલકે રૂડા રખોપા.. હા…. હા… રૂડા રખોપા તું રાખતી માવડી રૂડા રખોપા તું રાખતી માં તારા ખનક ઠેરઠેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
નિવેદ તું લેતી ખમકારો દેતી. ભક્તો ને રુદીયે માડી તું વસતી હો.. હો.. વાંઝીયાને માવડી પારણા બંધાવતી ડુબતાને તારતી દાસ ને ઉગારતી માંને મંદિરીયે… હે… માં… માંને મંદિરીયે હે મન મોરલીયા માંને મંદિરીયે હે મન મોરલીયા નાચે રંગ ભેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
નાના મોટા સૌ માને તે સરખા. સૌના પુરે માં ઉર ના રે ઓરતા જે કોઈ તારે શરણે રે આવે સુખીયા રે થયીને ઠાપી તે ઠરતા કચ્છ વાગડ કાંઠે… હે… હે.. કચ્છ વાગડ કાંઠે.. મહોબ્બત ખપે માં કચ્છ વાગડ કાંઠે મહોબ્બત ખપે માંયે ટાળ્યા વેર ઝેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો.
English version
He maa… Mari moravari maa.. Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo
Juna te jugni.. Juna te jugni tu jagati jogani Juna te jugni tu jagati jogani krupa ghe gher jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo
Lalichana gamne pavan simade akhand satni jyotu re zadke Maane manir sada aanad chhalke bhaktone bhali mavladi malke Ruda rakhopa… Ha… Ha… Ruda rakhopa tu rakhati maavadi Ruda rakhopa tu rakhati maa tara khanak thetherj o Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo
Nived tu leti khamkaro deti bhaktone rudiye madi tu vasati Ho.. Ho.. Vanziyane mavadi parna bandhavti Dubtane tarti dasne ugarti Maane mandiriye he man morliya nache rang bhe jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo
Nana mota sau mane te sarkha sauna pure maa ur na re orata Je koi tare sharne re aave sukhiya re thaine thapi te tharta Kutch vagad kanthe… He.. Kutch vagad kanthe mahobbat khape maa Kutch vagad kanthe mahobbat khape maaye tadya ver zer jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo Moravari maa tari akhaye malak math mithi mithi mher jo Maa tare khodle kheliae re lila lila ler jo.