નંઈ મળે અલી નંઈ મળે તને મારા જેવો નંઈ મળે નંઈ મળે અલી નંઈ મળે તને મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે નંઈ મળે અલી નંઈ મળે તને મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે
તને મારા દિલ ની રાની રે બનાવું હેત્ત થઇ હૈયા ના હિઁચકે જુલાઉ જન્મો રે જનમ નો તારો સાથ રે નિભાવું
તું કહે તો ચાંદ ને જમીન પર લાવું તારા માટે જાન સીસ મહેલ રે બનાવું ચૂંદડીએ તારા હૂતો હીરલા જડાવું
નંઈ મળે અલી નંઈ મળે તને મારા જેવો નંઈ મળે નંઈ મળે અલી નંઈ મળે તને મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોય મારા જેવો નંઈ મળે નંઈ મળે અલી નંઈ મળે તને મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોયે મારા જેવો નંઈ મળે દીવો લઈન હોધીસ તોયે મારા જેવો નંઈ મળે
English version
Nai male ali nai male Tane mara jevo nai male Nai male ali nai male Tane mara jevo nai male Divo lain hodhis toye mara jevo nai male Divo lain hodhis toye mara jevo nai male Nai male ali nai male Tane mara jevo nai male Divo lain hodhis toye mara jevo nai male Divo lain hodhis toye mara jevo nai male
Tane mara dil ni rani re banavu Hett thi haiya na hichake julau Janmo re janam no taro sath re nibhavu
Tu khae to chand ne jamin par laavu Tara mate jaan sis mahel re banavu Chudadiye tara huto hirla jadavu