હો નજરો ઝૂકી જાય સે છોરી નજરો ઝૂકી જાય સે હોમે મળીને એતો ઘણું શરમાય સે હે થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ હો થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ હોમે મળ્યા ને એ હે હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ
હો વાત કરવા આવી શરમાઈ ને ફરી ગઈ વાત કરવા આવી શ રમાઈ ને ફરી ગઈ અમને મળીને ચમ નજરો ઝૂકી ગઈ હાય હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ
હો ઘાયલ કર્યો દીવાનો કર્યો પહેલી નજર નો પ્રેમ છે કર્યો અરે થોડું શરમાય ને થોડું મલકાય છે તારી અદાઓ માં પ્રેમ છલકાય છે
હો નેણ ના ઈશારે જાણે ઘણું કહી ગઈ નેણ ના ઈશારે જાણે ઘણું કહી ગઈ હોમે મળ્યા ને હે હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ હાય હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ
હાય લહેરાતી જુલ્ફો ને ચાલ આ તમારી હોઠ ખામોશ બોલે ધડકન અમારી
હાય હાથ માં હાથ તારો સાથ માંગે છે થોડું ઉભી રેને મને સારું લાગે છે
હો વાત મારી હોભળી દીવાની થઇ ગઈ વાત મારી હોભળી દીવાની થઇ ગઈ મહોબ્બત થઇ ને હાય મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ હો મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ હાય મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ
English version
Ho najro zuki jaay se chhori najro zuki jaay se Home maline aeto ghanu sarmay se He thodi mulakat thodi adhuri rahi gai Ho thodi mulakat thodi adhuri rahi gai Thodi mulakat thodi adhuri rahi gai Home malya ne ae He home malya ne cham narjro zuki gai
Ho vaat karva aavi sharmaai ne fari gai Vaat karva aavi sarmaai ne fari gai Amne maline cham narjro zuki gai Haay home malya ne cham narjro zuki gai
Ho ghayal karyo diwano karyo Paheli najar no prem chhe karyo Are thodu sharmay ne thodu malkay chhe Tari adao ma prem chhalkay chhe
Ho nen na ishare jane ghanu kahi gai Nen na ishare jane ghanu kahi gai Home malya ne He home malya ne cham narjro zuki gai Haay home malya ne cham narjro zuki gai
Haay laherati julfo ne chaal aa tamari Hoth khamosh bole dhadkan amari
Haay haath ma haath taro sath mage chhe Thodu ubhi rene mane saru lage chhe
Ho vaat mari hobhari diwani thai gai Vaat mari hobhari diwani thai gai Mohabbat thai ne Haay mohabbat thai ne have najar mali gai Ho mohabbat thai ne have najar mali gai Haay mohabbat thai ne have najar mali gai