Home » Namiye Varmvar Dayanidhi Gujarati Prarthna Lyrics Prayer Lyrics

Namiye Varmvar Dayanidhi Gujarati Prarthna Lyrics Prayer Lyrics

Namiye Varmvar Dayanidhi Gujarati Prarthna Lyrics Prayer Lyrics In Gujarati Language.
નમીએ વારંવાર

નમીએ વારંવા૨, દયાનિધિ ! નમીએ વારંવાર
દયાનિધિ ! નમીએ વારંવાર ! દયાનિધિ

કોમલ, નમ્ર સુશીલ બનાવો. આપો પ્રભુજી ! પ્રેમ,
પ્રેમ વડે, પ્રભુ ! ગાઈએ તમને, એ જ અમારું ક્ષેમ,
દયાનિધિ ! નમીએ વારંવાર ! વ્યાધિ !

દીન, અબુધ, અપાત્ર અમે તો,અત્તર ભરીએ પ્રકાશ,
પાસે પળે પળ વસીએ, પ્રભુજી ! એક જ એ અંભલાષ,
દયાનિધિ ! નમીએ વારંવાર ! દયાનિધિ !

મન, બુદ્ધિ, ચિત્તથી પાર પ્રભુજી ! તો યે દયા ધનરૂ૫,
ઉજજવલ આપ બતાવી બરાબ૨, સાગ૨ રૂપઅરૂ૫,
દયાનિધિ ! નમીએ વારંવાર ! હાનિધિ !

— શ્રી સાગર



Scroll to Top