Namo Mangala Rup Mogal Maa lyrics in Gujarati
નમો મંગલા રૂપ મોગલ માં Lyrics in Gujarati
તું તો અંતર ની વાત જાણે છે આઈ
તને કાંઈ કહેવું પડે નહિ કાઈ
તને કાંઈ કહેવું પડે નહિ કાંઈ
બધી તારી નજરે કિતાબો ઉઘાડી
નમો મંગલા રૂપ મોગલ માં…
નમો મંગલા રૂપ મોગલ માં…
તારે હાથે તલવાર લેવી પડે નહિ
તારે સિંહે અસવાર કરવી પડે નહિ
તારે સિંહે અસવારી કરવી પડે નહિ
તારી કરણી નજરું દે દૈત્યો સંહારી
નમો મંગલા રૂપ મોગલ માં…
નમો મંગલા રૂપ મોગલ માં…
તારું નામ લઈ લઈ આ રંક ને ડરાવે
ગમે નહિ તને તોય તુજને ભણાવે
ગમે નહિ તને તોય તુજને ભણાવે
દેજે ડારો એને જરા હે દયાળી
નમો મંગલા રૂપ મોગલ માં…
નમો મંગલા રૂપ મોગલ માં…
મુક્યો હાથ માથે લીધા વારણા તે
બંધાવ્યા સૂના ઘેર પારણાં તે
બંધાવ્યા સૂના ઘેર પારણાં તે
લીલી રાખજે દાદ કે વંશ વાડી
નમો મંગલા રૂપ મોગલ માં…
નમો મંગલા રૂપ મોગલ માડી..
Namo Mangala Rup Mogal Ma Lyrics in English
Tu to antar ni vaat jaane che aayi
Tane kaai kahevu pade nahi kaai
Tane kai kahvu pade nahi kaai
Badhi taari najare kitaabo ughaadi
Namo mangala rup mogal ma
Namo mangala rup moral maa…
Tare hathe talvar levi pade nahi
Tare sinhe asavaari karavi pade nahi
Tare sinhe asavaari karavi pade nahi
Taari karani najaru de daityo sanhaari
Namo mangala rup mogal ma
Namo mangala rup moral maa…
Taaru naam lai lai aa rank ne daraave
Game nahi tane toye tujane bhanaave
Game nahi tane toye tujane bhanaave
Dejo daaro ene jara he dayaali
Namo mangala rup mogal ma
Namo mangala rup moral maa…
Mukyo haath maathe lidha vaarana te
Bandhavya suna gher paarana te
Bandhavya suna gher paarna te
Lili raakhaje daad ke vansh vaadi
Namo mangala rup mogal ma
Namo mangala rup moral maa
Related songs
Janam Marannu Koina Thekanu Lyrics | Hemant Chauhan | Manav Vedna
જય જય મહારાણી યમુના| Jay jay maharani Yamuna Lyrics
Jay jay maharani Yamuna Lyrics
Ruda Vage Nagara Lyrics in Gujarati
Jalaram Vase Virpur Ma Lyrics in Gujarati
સખી આજનો લહાવો લીજીએ રે|Aaj no lahavo lijiye re Lyrics
Aaj no lahavo lijiye re Lyrics
મન નો મોરલિતો રટે તરુ નામ| MANNO MORALITO RATE TARU Lyrics
MANNO MORALITO RATE TARU Lyrics