Nanavati Re Sajan Lyrics | Keshav Kumar | Oxygen
Nanavati Re Sajan is a Gujarati Wedding song voiced by Keshav Kumar from Oxygen. The song is composed by Vinay Kapadia, with lyrics written by Traditional.
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવી ફૂલડીયાની વાળી,
એવી ગુલાબ વહુ ની માડી;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવા ભરી સભાના રાજા,
એવા પ્રિયા બેની ના દાદા;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવા હાર માં જડેલા હીરા,
એવા પ્રિયા બેની ના વીરા;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવા આભમાં છે ચાંદા મામા,
એવા ગુલાબ વહુના મામા;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે.
Nanavati re sajan behtu mandave,
Lakho pati re sajan behtu mandave;
Jevi fuladiya ni vadi,
Aevi gulab vahu ni madi
Nanavati re sajan behtu mandave,
Lakho pati re sajan behtu mandave;
Jeva bhari sabha na raja;
Aeva priya beni na dada;
Nanavati re sajan behtu mandave,
Lakho pati re sajan behtu mandave;
Jeva haar maa jadela heera,
Aeva priya beni na veera;
Nanavati re sajan behtu mandave,
Lakho pati re sajan behtu mandave;
Jeva aabh ma chhe chanda mama,
Eva gulab vahu na mama;
Nanavati re sajan behtu mandave,
Lakho pati re sajan behtu mandave;
Ae nanavati re sajan behtu mandave.
Video
Song details
Oxygen Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Nokho Anokho | Parthiv Gohil |