Odhi Navrang Chundadi Lyrics in Gujarati Kanya Lagngeet
ઓઢી નવરંગ ચૂંદડી ગુજરાતી લિરિક્સ
ઓઢી નવરંગ ચૂંદડી,
પાયે ઝાંઝરનો ઝણકાર
પાયે ઝાંઝરનો ઝણકાર
માંડવામા આવો મલપતા મલપતાં…
બેનીએ સાડી પહેરી છે સવા લાખની
તોય બેનીને પાનેતરનો શોખ
બેનીને પાનેતરનો શોખ
માંડવામા આવો…
બેનીએ હાર પહેર્યો છે સવા લાખનો
તોય બેનીને વરમાળાનો શોખ
બેનીને વરમાળાનો શોખ
માંડવામા આવો…
બેનીએ બંગડી પહેરી છે સવા લાખની,
તોય બેનીને મીંઢોળનો શોખ
બેનીને મીંઢોળનો શોખ
માંડવામા આવો…
Odhi Navrang Chundadi Geet Lyrics in English
odhi navrang chundadi
paaye jaanjar no jankaar
paaye jaanjar no jankaar
maandava ma aavo malpata malpata…
beniye saadi paheri chhe sava laakh ni
toy beni ne paanetar no sokh
bani ne paanetar no sokh
maandava ma aavo malpata malpata…
beniye haar paheryo che sava laakh no
toy beni ne varmaala no shokh
beni ne varmala no shokh
maandava ma aavo malpata malpata…
beniye bangadi paheri che momgh mul ni
toy beni ne mindhol no shokh
beni ne mindhol no shokh
maandava ma aavo malpata malpata…
Related songs
Kedo Re Maradine Parno Re Veera Mara Lyrics | Hiral Raval
Aankho Luchi Le Beni Lyrics in Gujarati
Ek Bhar re Jobaniya ma Betha Benibaa | એક ભર રે જોબનીયામાં બેઠાં
Ek Bhar re Jobaniya ma Betha Benibaa
Aavo Madi Kumkum pagle| આવો માડી કુમકુમ પગલે Lyrics in Gujarati
Aavo Madi Kumkum pagle