Vaa Vaya Ne Vadad Umatya

વા વાયા ને વાદળ ઉમટ્યાં, ગોકુળ માં ટહુક્યા મોર મળવા આવો સુંદરવર શામળીયા ॥ તમે મળવા તે ના આવો શા […]

Ambama Na Uncha Mandir Nicha Mol

અંબામા ના ઊંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દીવા બળે રે લોલ ॥ અંબામા ના ગોખ ગબ્બર અણમોલ કે શિખરે શોભા

O Ishwar Bhajiye Tane Motu Che Taru Naam

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએં થાય અમારા કામ। હેત લાવી હસાવ તુંસદા રાખ

Jevo Tevo Pan taro

જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો॥ તારે ભરોસે જીવન નભતું, મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું કરતું ખોટા વિચારો,

Vaishnav Jan to Ene kahiye J Pid Parayi Jane re

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણેરે, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણેરે સકળ લોક માં

Pankhida re udine jaje

પંખીડારે ઉડીનેજાજોચોટીલ્ગઢરે ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે। પંખીડા હોઓપંખીડા પંખીડા હો ઓ પંખીડા મારા ગામના સુથારી વીરા વ્હેલા આવોરે

Ame Mahiyara Re Gokul Gamna Gujarati Lyrics

અમે મહિયારા રેગોકુળ ગામના મારે મહિ વેચવાને જાવાં ॥ મહિયારા રે મથુરાનેવાટેમહિ વેચવાનેનીસરી નટખટ એનંદકિશોર માગેછેદાણજી ઓમારેદાણ લેવાનેદેવાં ॥ મહિયારા

RAMATA HATA AME DHENGLE LYRICS | KAJAL MAHERIYA

ઓ… બાપાજી ના ઓગણે અમે રમતા હતા ઢેંગલે એ હે… બાપાજી ના ઓગણે અમે રમતા હતા ઢેંગલે ઓ… દાદાજીની ડેલીયે

Scroll to Top