પૈસા..પૈસા..પૈસાપૈસા..પૈસા..પૈસા રૂપિયા..રૂપિયા..રૂપિયારૂપિયા..રૂપિયા..રૂપિયા ખિસ્સા માં હોય જેના નોણા ભઈ એના ગવાતા ગોણા ખિસ્સા માં હોય જેના નોણા ભઈ એના ગવાતા ગોણા નાણાં વગર નાથિયો ને નાણે નાથાલાલ પૈસો છે પાકીટ ના તો સૌ કરે સલામ નોણા વગર નાથિયો ને નોણે નાથાલાલ પૈસો છે પાકીટ ના તો હઉ કરે સલામ પૈસો છે તો પ્રેમ છે અરે બાકી તો ભઈ વેમ છે પૈસો છે તો પ્રેમ છે બાકી તારો વેમ છે
પૈસા ની બુમ છે બાવન બજાર માં દુનિયા આખી આજ એના પાવર માં જો વો ભઈ પૈસા ની બૂમ છે બાવન બજાર માં દુનિયા આખી આજ એના પાવર માં પૈસો જેની પાસે એતો જબરા કરે ટાણા ભાત ભાત ના ખાવા માં હોય એને ખાણાં પૈસો જેની પાસે એતો જબરા કરે ટાણા જુદા જુદા ખાવા માં હોય એને ખાણાં પૈસો છે તો પ્રેમ છે બાકી તારો વેમ છે પૈસો છે તો પ્રેમ છે બાકી તારો વેમ છે
પૈસા..પૈસા..પૈસાપૈસા..પૈસા..પૈસા રૂપિયા..રૂપિયા..રૂપિયારૂપિયા..રૂપિયા..રૂપિયા આગળ પાછળ રોજ ફરતા જે હારે ખૂટે જયારે ખર્ચી મેલી જાય ત્યારે આગળ પાછળ રોજ ફરતા જે હારે ખૂટે જયારે ખર્ચી મેલી જાય ત્યારે દુઃખ ના આવે દારા પછી વહ માં વાય વાણા મનુ રબારી કે આ દુનિયા મારે મેણાં દુઃખ ના આવે દારા પછી વહ માં વાય વાણા મનુ રબારી કે આ દુનિયા મારે મેણાં પૈસો છે તો પ્રેમ છે અરે બાકી તારો વેમ છે પૈસો છે તો પ્રેમ છે બાકી તારો વેમ છે હા ભઈ બીજો બધો વેમ છે
Paisa..paisa..paisapaisa..paisa Rupiya..rupiya rupiyarupiya..rupiya Khisa ma hoy jena nona Bhai aena gavata gona Khisa ma hoy jena nona Bhai aena gavata gona Nana vagar nathiyo ne nane nathalal Paiso chhe pakit ma to sau kare salam Nona vagar nathiyo ne none nathalal Paiso chhe pakit ma to hau kare salam Paiso chhe to prem chhe Are baki bhai to vem chhe Paiso chhe to prem chhe Baki taro vem chhe
Paisa ni bum chhe bavan bajar ma Duniya aakhi aaj aena power ma Jo vo bhai paisa ni bum chhe bavan bajar ma Duniya aakhi aaj aena power ma Paiso jeni paase aeto jabra kare taana Bhat bhat na khava ma hoy aene khana Paiso jene paase aeto jabra kare tana Juda juda khava ma hoy aene khana Paiso chhe to prem chhe Baki taro vem chhe Paiso chhe to prem chhe Baki taro vem chhe
Paisa..paisa..paisapaisa..paisa..paisa Rupiya..rupiya rupiyarupiya..rupiya..rupiya Aagad pachad roj farta je hare Khute jayre kharchi meli jaay tyare Aagad pachad je farta roj haare Khute jayre kharchi meli jaay tyare Dukh na aave dara pachi vah ma vaay vana Manu rabari ke aa duniya mare mena Dukh na aave dara pachi vahma vaay vana Manu rabari ke aa duniya mare mena Paiso chhe to prem chhe Are baki taro vem chhe Paiso chhe to prem chhe Baki taro vem chhe Ha bhai bijo badho vem chhe