Skip to content
Gujarati Lyrics

PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO LYRICS | ROHIT THAKOR

Gujarati Song 5 views March 30, 2023
PDF

PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from Ashapura Studio Amba Hotel. The song is composed by Hardik Rathod, with lyrics written by M.S.Raval.

રૂપિયો ખુટ્યો
ગોંડી મારો રૂપિયો ખુટ્યો
રૂપિયો ખુટ્યો
ગોંડી મારો રૂપિયો ખુટ્યો

મારો સમય મુજથી રુઠ્યો
અરે અરે અરે ગોંડી મારી

હે મારો સમય મુજથી રુઠ્યો હું પૈસે ટકે તૂટ્યો
હે મારો સમય મુજથી રુઠ્યો હું પૈસે ટકે તૂટ્યો

હો તું હતી બઉ વ્હાલી તને હતો રૂપિયો વ્હાલો
તું હતી બઉ વ્હાલી તને હતો રૂપિયો વ્હાલો
મારા ખીચા તું કરી ગઈ ખાલી

હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો
હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો

હો મીઠું મીઠું બોલતી હતી મને ફોહલાવતી હતી
મારા રૂપિયાના એ ધુમાડા ઉડાવતી હતી
અરે અરે રે મીઠું મીઠું બોલતી હતી મને ફોહલાવતી હતી
મારા રૂપિયાના એ ધુમાડા ઉડાવતી હતી

હો મને આવી ખબર નોતી મારી ઓખો આજ રોતી
મને આવી ખબર નોતી મારી ઓખો આજ રોતી
મારી હોમુ હવે કેમ ના જોતી

હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો
હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો ગોંડી ભાંડો તારો ફૂટ્યો

હો પોંચ મોણહ વચ્ચે મારુ કઈ મોન ના રહ્યું
મારુ મોઢું બતાવા જેવું ચોય ના રહ્યું
હો પોંચ મોણહ વચ્ચે મારુ કઈ મોન ના રહ્યું
મારુ મોઢું બતાવા જેવું ચોય ના રહ્યું

હો તું મારુ ખઈ ને ખુંટી ખરે ખરો ગઈ તું લુંટી
તું મારુ ખઈ ને ખુંટી ખરે ખરો ગઈ તું લુંટી
તને પ્રેમ કરી ભુલ કરી મોટી

હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો
હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો
હે મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો
હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો.

Rupiyo khutyo
Godi maro rupiyo khutyo
Rupiyo khutyo
Godi maro rupiyo khutyo

Maro samay muj thi ruthyo
Are are are godi mari

He maro samay muj thi ruthyo hu paise take tutyo
He maro samay muj thi ruthyo hu paise take tutyo

Ho tu hati bau vhali tane hato rupiyo vhalo
Tu hati bau vhali tane hato rupiyo vhalo
Mara khicha tu kari gai khali

Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo
Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo

Ho mithu mithu bolati hati mane fohlavati hati
Mara rupiya na ae ghumada udavati hati
Are are re mithu mithu bolati hati mane fohlavati hati
Mara rupiya na ae ghumada udavati hati

Ho mane aavi khabar noti mari aokho aaj roti
Mane aavi khabar noti mari aokho aaj roti
Mari homu have kem na joti

Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo
Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo

Ho poch monah vachhe maru kai mon na rahyu
Maru modhu batava jevu choy na rahyu
Ho poch monah vachhe maru kai mon na rahyu
Maru modhu batava jevu choy na rahyu

Ho tu maru khai ne khuti khare kharo gai tu luti
Tu maru khai ne khuti khare kharo gai tu luti
Tane prem kari bhul kari moti

He godi bank ma rupiyo khutyo pachhi taro bhando futyo
He godi bank ma rupiyo khutyo pachhi taro bhando futyo
He maro bank ma rupiyo khutyo pachhi taro bhando futyo
He godi bank ma rupiyo khutyo pachhi taro bhando futyo.

Share this song

Video

Song details

Singer Rohit Thakor
Lyricist M.S.Raval
Director Hardik Rathod
Publisher Sandip Talpada

FAQs

Which album or label is PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO from?
PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO is from Ashapura Studio Amba Hotel.
Who sang the song PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO?
The song PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO was sung by Rohit Thakor.
Who composed the music for PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO?
The music for PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO was composed by Hardik Rathod.
Who wrote the lyrics of PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO?
The lyrics for PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO were written by M.S.Raval.
What genre is PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO?
PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF