ઓ માં તું દુઃખ હરણી સુખ કરણી કુળદેવી હો માં તું જગ જનની ભીડભંજની રાખજે લાજ હો માં
પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું હો પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું હો પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
જેમ સૌની કરી મનોકામના પુરી એમ કરજે બધી મારી આશા પુરી જેમ સૌની કરી મનોકામના પુરી એમ કરજે બધી મારી આશા પુરી હે પાંચ નારિયેલનું પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું હો તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
હો સાચું સાંભળ્યું તું મેં બધાના મુખથી તારા ઘેર દેર છે પણ અંધેર નથી હો માં આજ ફરી જીત થઇ તમારા રૂપથી માફ કરજ્યો ભૂલ થઇ હોય મુજથી થઇ હોય મુજથી
હો તારી લગણી મારા રોમ રોમમાં ભળી તારું નામ લઈને માડી હું તો છું તરી તારી લગણી મારા રોમ રોમમાં ભળી તારું નામ લઈને માડી હું તો છું તરી હે પાંચ નારિયેલનું પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું હો તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું
હો ચોખ્ખા રે ઘીનો માડી દીવો પ્રગટાવું કંકુ ચોખલિયે માં તમને વધાવું હો માં સુખી રાખજે મારુ કુટુંબ કબીલું તારા આધારે મારુ જીવન છે નભેલું જીવન છે નભેલું
જેમ મારી કરી મનોકામના પુરી એમ કરજે બધાની માં આશાઓ પુરી જેમ મારી કરી મનોકામના પુરી એમ કરજે બધાની માં આશાઓ પુરી હે પાંચ નારિયેલનું પાંચ નારિયેલનું તોરણ માં તમને ચઢાવું તારા ચરણોમાં માડી મારુ શીશ નમાવું.
English version
Ao maa Tu dukh harni sukh karni kuldevi ho maa Tu jag janani bhid bhanjani rakhje laj ho maa
Panch nariyelnu toran maa tamne chadhavu Ho panch nariyelnu toran maa tamne chadhavu Tara charnoma madi maru shish namavu Ho pacnch nariyelnu toran maa tamne chadhavu Tara charnoma madi maru shish namavu
Jem sauni kari manokamna puri Aem karje badhi mari aasha puri Jem sauni kari manokamna puri Aem karje badhi mari aasha puri He panch nariyelnu Panch nariyelnu toran maa tamne chadhavu Ho tara charnoma madi maru shish namavu
Ho sachu sambhadyu tu me badhana mukhthi Tara gher der chhhe pan andher nathi Ho maa aaj phari jeet thai tamara rupthi Maaf karjyo bhul thai hoy mujthi Thai hoy mujthi
Ho tari lagani mara rom romma bhadi Taru nam laine madi hu to chhu tari Tari lagani mara rom romma bhadi Taru nam laine madi hu to chhu tari He panch nariyelnu Panch nariyelnu toran maa tamne chadhavu Ho tara charnoma madi maru shish namavu
Ho chokhkha re ghino madi divo pragatavu Kanku chokhliye maa tamne vadhavu Ho maa sukhi rakhje maru kutumb kabilu Tara adhare maru jeevan chhe nabhelu Jeevan chhe nabhelu
Tane vandan karu madi sheefad dhari Mane harkh ghano mari manta fadi Tane vandan karu madi sheefad dhari Mane harkh ghano mari manta fadi He panch nariyelnu toran maa tamne chadhavu Tara charnoma madi maru shish namavu
Jem mari kari manokamna puri Aem karje badhani maa ashao puri Jem mari kari manokamna puri Aem karje badhani maa ashao puri He panch nariyelnu Panch nariyelnu toran maa tamne chadhavu Tara charnoma madi maru shish namavu.