હે….પારસ પીપળા નાં પાદર માં હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરે અરે રે ઢોલ તો મારા અરે અરે રે ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
હે….પારસ પીપળા નાં પાદર માં હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરર અરર ઢોલ તો મારા ઢોલીડાના ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
હો હોહો હો હોહો…
હે ઢોલીડા ને ઉતારા ઓરડા સાયબા ને મેડી કેરા મોલ રે સાયબા ને મેડી કેરા મોલ અરર અરર ઢોલ તો મારા ઢોલીડાના ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
એ….પારસ પીપળા નાં પાદર માં હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરે અરે રે ઢોલ તો મારા અરે અરે રે ઢોલ તો મારા અરર અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
English version
He…..paras pipla na padar ma He vagya dholi dana dhol re Vagya dholi dana dhol Are are re dhol to mara Are are re dhol to mara Arr arr dhol to mara kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya
He paras pipla na padar ma He vagya dholi dana dhol re Vagya dholi dana dhol Arr arr dhol to mara Dholi dana dhol to mara Arr arr dhol to mara Kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya
Ho hoho ho hoho
Ae..dholida ne utara orda Sayba ne medi kera mol re Sayba ne medi kera mol Arr arr dhol to mara Dholi dana dhol to mara Arr arr dhol to mara kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya
Ae….paras pipla na padar ma He vagya dholi dana dhol re Vagya dholi dana dhol Are are re dhol to mara Are are re dhol to mara Arr arr dhol to mara kadje korai gaya Dholi tara dhol Dhol to mara chitde chorai gaya