મારી આખી જિંદગી બસ તમારે નામ કરી દેત તમે કીધું હોત્ત મોત પણ તમારે નામ કરી દેત મેતો જોઈ લીધી બેવફાઈ તમારી સનમ મેતો જોઈ લીધી બેવફાઈ તમારી સનમ તમે કીધું હોત્ત મારી વફા પણ તમારે નામ કરી દેત મારી વફા પણ તમારે નામ કરી દેત
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી તમને પલ મા છોડી જાશે રે ના રેશો એની આખો ના વિશ્વાસે રે ના રેશો એની આખો ના વિશ્વાસે રે પરદેશી તમને પલ મા ભૂલી મા જાશે રે દલડું દુભાવસે યાદ ઘણી આવશે દલડું દુભાવસે યાદ ઘણી આવશે નીંદરડી છોડી જાશે રે..જાશે રે..જાશે રે પરદેશી તમને પલ મા છોડી જશે રે પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી તમને પલ મા છોડી જાશે રે પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે
કેમ રે ભુલાવુ સાથી તારી મારી મીઠી યાદો હૈયા મા વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો દૂર થઇ ને પણ અમે તમારા થી દૂર નહિ જઈ શકીયે તમારી યાદ મા કેટલા રડતા રઈશુ કઈ નહિ શકીયે ગમ એ નથી આપણે કદી મળી નહિ શકીયે ગમ એક છે તને કયારે કયારે ભુલાવી નહિ શકીયે કેમ રે ભુલાવુ સાથી તારી મારી મીઠી યાદો હૈયા મા વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો એના રૂપને જોઈ મોહી કોઈ ના જાસો રે એના રૂપને જોઈ મોહી કોઈ ના જાસો રે પરદેશી તમને પલ મા મા ભૂલી જાશે રે પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે પરદેશી તમને પલ મા છોડી જાશે રે પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે
Mari aakhi zindagi bus tamre naam kari det Tame kidhu hott mot pan tamare naam kari det Meto joi lidhi bewafai tamari sanam Meto joi lidhi bewafai tamari sanam Tame kidhu hott mari wafa pan tamare naam kari det Mari wafa pan tamri naam kari det
Pardesi hare pritaldi na badho re Pardesi hare pritaldi na badho re Pardesi hare pritaldi na badho re Pardesi tamne pal ma chhodi jase re Na reso aeni aakho na viswase re Na reso aeni aakho na viswase re Pardesi tamne pal ma ma bhuli jase re Daldu dubhavse yaad ghani aavse Daldu dubhavse yaad ghani aavse Nindardi chhodi jase re jase re Pardesi tamne pal ma chhodi jase re Pardesi hare pritaldi na badho re Pardesi hare pritaldi na badho re Pardesi tamne pal ma chhodi jase re Pardesi tamne pal ma bhuli jase re
Kem re bhulvu sathi tari mari mithi yaado Haiya ma vasaveli prem bahri mulakato Dur thai ne pan ame tamara thi dur nahi jai sakiye Tamari yaad ma ketla radta raisu kai nahi sakiye Gum ae nathi aapne kadi madi nahi sakiye Gum ek chhe ke tane kayre bhulavi nahi sakiye Kem re bhulvu sathi tari mari mithi yaado Haiya ma vasaveli prem bahi mulakato Aena rupne joi mohi koi na jaso re Aena rupne joi mohi koi na jaso re Pardesi tamne pal ma bhuli jase re Pardesi hare pritaldi na badho re Pardesi hare pritaldi na badho re Pardesi tamne pal ma chhodi jase re Pardesi tamne pal ma bhuli jase re
Vayda karyata tame hare jivvana Noti khabar tame chhodi re javana Tamne ghamand chhe tari bewafai par Amne garv chhe prem ni schchai par Javado ame kasuj nahi boliye Javado ame kasuj nahi boliye Amne puri sardhha khuda ni khudai par Vayda karya ta tame hare jivvana Noti khabar tame chhodi re javana Mari zindagi tari yaad ma puri thase re Mari zindagi tari yaad ma puri thase re Pardesi tamne pal ma bhuli jase re Pardesi hare pritaldi na badho re Pardesi hare pritaldi na badho re Pardesi tamne pal ma chhodi jase re Pardesi tamne pal ma bhuli jase re Pardesi tamne pal ma bhuli jase re