તારા રંગે રંગાણી તારા બોલે બંધાણી તારા રંગે રંગાણી તારા બોલે બંધાણી પરદેશી વાલમ મન વસીયા એ હું તો ઘેલી રે…હું તો ઘેલી રે બની પરદેશીયા એ હું તો ઘેલી રે બની પરદેશીયા પેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણી પેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણી પરદેશી વાલમ મન વસીયા હું તો ઘેલી રે બની પરદેશીયા એ હું તો ઘેલી રે બની પરદેશીયા
મન કહે વાતો તારા સમણા ભરી દઉં બની પડછાયો તારી સાથે રહી લઉં હો આ જનમારો તારા નામે કરી દઉં તું કાનો હું રાધા બની જઉં માનતું નથી મન કેમ રે મનાવું મનની વાત તને કેમ રે જતાવું હું તો કેવી રે મુંજાણી તારા બોલે રોકાણી હું તો એવી રે મુંજાણી વાત હોઠે રોકાણી પરદેશી વાલમ મન વસીયા એ હું તો ઘેલી રે…હું તો ઘેલી રે બની પરદેશીયા એ હું તો ઘેલી રે બની પરદેશીયા
કોણ કહે છે કે પ્રેમ એક દિવસ માં નથી થતો, એમની નજર માં મે પ્રેમ પેહલી નજર માં થતાં જોયો છે, જુદા થતાં સમય મારા નામ સાથે રડતા જોયો છે મે એક પરદેસી ને એક દિવસ માં મારા મન માં વસતા જોયો છે..
English version
Pardesi vaalam man vasiya Pardesi vaalam man vasiya Pardesi vaalam man vasiya Pardesi vaalam man vasiya
Tara range rangani tara bole bandhani Tara range rangani tara bole bandhani Pardesi vaalam man vasiya Ae hu to gheli re..hu to gheli re bani pardesiya Ae hu to gheli re bani pardesiya Pela hati hu ajani aash tuj thi bandhani Pela hati hu ajani aash tuj thi bandhani Pardesi valam man vasiya Hu to gheli re bani pardesiya
Man kahe vato tara samna bhari dau Bani padchhayo tari sathe rahi lau Ho aa janmaro tara mane kari dau Tu kaano hu radha bani jau Mantu nathi man kem re manavu Manni vaat tane kem re jatavu Hu to aevi re mujani tara bole rokani Hu to aevi re mujani tara bole rokani Pardesi valam man vasiya Ae hu to gheli re…hu to gheli re bani pardesiya Ae hu to gheli re bani pardesiya
Pardesi vaalam man vasiya Pardesi vaalam man vasiya Pardesi vaalam man vasiya Pardesi vaalam man vasiya
Kon kahe chhe ke prem ek divas maa nathi thato, Aemni najar maa me prem paheli najar maa thata joya chhe, Juda thata samay mara naam saathe radta joya chhe Me ek pardesi ne ek divas maa mara man maa vasta joyo chhe..