ઓતરા તે ખંડમાં આંબલિયો પાક્યો ત્યારે સૂડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા ઓતરા તે ખંડમાં આંબલિયો પાક્યો તે દિ સૂડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને તોયે રે નો હાલી મોરી સાથ રાણી પિંગળા એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રાજા રામના ઓ જી રે અમે રે મૃગેશ્વર રાજા રામના વન રાતે વનમાં પારધી રે ફાંસલો બાંધ્યો પડતા છાંડયા મેં મારા પ્રાણ રાણી પિંગળા વન રાતે વનમાં પારધી રે ફાંસલો બાંધ્યો પડતા છાંડયા મેં મારા પ્રાણ રાણી પિંગળા એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને તોયે રે નો હાલી મારી સાથ રાણી પિંગળા એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણી ને અમે રે તપેશ્વર રાજા રામના ઓ જી રે અમે રે તપેશ્વર રાજા રામના ખુડલીક વનમાં ફૂલ વીણવા જાતા તે દી ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા ખુડલીક વનમાં ફૂલ વીણવા જાતા તે દી ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને તોયે રે નો હાલી મોરી સાથ રાણી પિંગળા હો એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પિંગલા ને અમે રે ભરથરી રાજા રામના ઓ જી ર અમે રે ભરથરી રાજા રામના ચાર ચાર યુગમાં ઘરવાસ વેઠ્યો તોયે તોયે નો હાલી મોરી સાથ રાણી પિંગળા ચાર ચાર યુગમાં ઘરવાસ વેઠ્યો તોયે નો હાલી મોરી સાથ રાણી પિંગળા એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને તોયે રે નો હાલી મોરી સાથ રાણી પિંગળા હો એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના.
English version
Pela pela jugma rani tu hati popati ne Ame re popat raja ramna O ji re ame re popat raja ramna
Otara te khandma ambalio pakyo tyare sudale marel mune chanch rani pingada Otara te khandma ambalio pakyo te di sudale marel mune chanch rani pingada Ae e re papide mara pran ja hariya ne Toye re no hali mori sath rani pingda Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna
Bija bija jugma rani tu hati mrugali ne ame re mrugeswar raja ramna O ji re ame re mrugeswar raja ramna Van rate vanma pardhi re fansalo bandhyo padata chhadya me mara pran rani pingada Van rate vanma pardhi re fansalo bandhyo padata chhadya me mara pran rani pingada Ae e re papide mara pran ja hariya ne Toye re no hali mari sath rani pingda Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna
Trija trija jugma rani tu hati bhramni ne ame re tapeswar raja ramna O ji re ame re tapeswar raja ramna Khudlik vanma ful vinava jyata te di dasiyel kadudo nag rani pigda Khudlik vanma ful vinava jyata te di dasiyel kadudo nag rani pigda Ae e re papide mara pran ja hariya ne Toye re no hali mori sath rani pingda Ho aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna
Chotha chotha jugma rani tu hati pingala ne ame re bharthari raja ramna O ji re ame re bharthari raja ramna Char char yugno gharvas vethyo toye toye no hali mori sath rani pingda Char char yugno gharvas vethyo toye toye no hali mori sath rani pingda Ae e re papide mara pran ja hariya ne Toye re no hali mori sath rani pingda Ho aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna Aeva dalada ae hambharo khamma purvjanmna sehvasna Aeva dalada ae hambharo khamma purvjanm na sehvasna.