હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ હો… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ હે મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત
મેં તો તમને હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય હો… મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય હે મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મેં તો તમને હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હો… મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ હો… મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ હો આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
મેં તો તમને હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
મેં તમને હસતા જોયા આવું પહેલી જ વાર હો… મેં તમને હસતા જોયા આવું પહેલી જ વાર હો મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મેં તો તમને હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હે મેં તો તમને જોયા દેતા સોગંધની સોગાત હો… મેં તો તમને જોયા દેતા સોગંધની સોગાત હે મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મેં તો તમને હો… મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ હે… મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે આવતા જનમારે થશે વાલી આપણી મુલાકાત.
English version
He me to tamne joya tamara piyuji ni sath Ho… Me to tamne joya tamara piyuji ni sath He mane yaad aave apani peli mulakat Mane yaad aave apani peli mulakat
Me to tamne He… Me to tamne joya tamara piyuji ni sath He… Me to tamne joya tamara piyuji ni sath
He me to tamne joya bethata bagicha ni maay Ho… Me to tamne joya bethata bagicha ni maay He mane yaad aave varhata varhad vali rat Mane yaad aave varhata varhad vali rat
Me to tamne He… Me to tamne joya tamara piyuji ni sath He… Me to tamne joya tamara piyuji ni sath
Ho… Me to jamta joya aek thali ma be hath Ho… Me to jamta joya aek thali ma be hath Ho apane jamta aek koliya na karine be bhag Apane jamta aek koliya na karine be bhag
Me to tamne He… Me to tamne joya tamara piyuji ne sath He… Me to tamne joya tamara piyuji ni sath
Me tamne hasta joya aavu paheli ja var Ho… Me tamne hasta joya aavu paheli ja var Ho mane yaad aave matha maa farto tamaro hath Mane yaad aave matha maa farto tamaro hath
Me to tamne He… Me to tamne joya tamara piyuji ni sath He… Me to tamne joya tamara piyuji ne sath
He me to tamne joya deta sogandh no sogat Ho… Me to tamne joya deta sogandh ni sogat He mane yaad aave aapani chhelli mulakat Mane yaad aave aapani chhelli mulakat
Me to tamne He… Me to tamne joya tamara piyuji ne sath He… Me to tamne joya tamara piyuji ni sath