એ તને ફોન કર્યો એમાં તમે ગુસ્સો કર્યો સે તને ફોન કર્યો એમાં તમે ગુસ્સો કર્યો સે મારો પ્યાર તમે દિલ થી ઓસો કર્યો સે તને પ્રેમ કર્યો સે થડો કોઈ ગુનો કર્યો સે મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
હો તમે મને જીવ થી જુદો કર્યો સે મને મારા પ્રેમ થી નોખો કર્યો સે અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
હો તાજવા ના કોટે અલી પ્યાર મારો તોલ ના તારા જીગા ને તું આડુ આવરું બોલ ના હો જીવ તને માનુસુ પ્રેમ તને કરૂશું પોતાની જાણી ને તારા આગળ નમું સુ હો ઓધળો થઇ ને તારો વિશ્વાસ કર્યો સે મેં તને પ્રેમ જાણું પ્રેમ ગોડો કર્યો સે મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે તને મેં પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
હો જાનુ મારી રીહાય તો હોવાર મનાવું રે તને છોડી ને જાનુ મારે ચો જાવું રે માગું છું માફી જાનુ ભૂલ થઇ મારી રે કોન પકડી ને જાનુ બોલું આજ સોરી રે બોલું આજ સોરી રે હો તમે મારા પ્રેમ ને પારખ્યો ચો સે તારા પ્રેમી ને તે સમજ્યો ચો સે મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે દિલ થી પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો સે
English version
Ae tane phone karyo aema tame gusso karyo se Tane phone karyo aema tame gusso karyo se Maro pyaar tame dil thi oso karyo se Tane prem karyo se thodo koi guno karyo se Me tane prem karyo se thodo koi guno karyo se
Ho tame mane jiv thi judo karyo se Mane mara prem thi nokho karyo se Are re prem karyo se thodo koi guno karyo se Me tane prem karyo se thodo koi guno karyo se
Ho taajva na kote ali pyaar maro tol naa Tara jiga ne tu aadu avaru bol naa Ho jiv tane maanusu prem tane karushu Potani jani ne tara aagar namu su Ho odhro thai ne taro vishwas karyo se Me tane jaanu prem godo karyo se Me tane prem karyo se thodo koi guno karyo se Tane me prem karyo se thodo koi guno karyo se
Ho jaanu maari rihay to hovaar manavu re Tane chhodi ne jaanu mare cho jaavu re Maagu chhu maafi jaanu bhul thai maari re Kon pakdi ne jaanu bolu aaj sorry re Bolu aaj sorry re Ho tame mara prem ne parkhyo cho se Tara premi ne te samjyo cho se Me tane prem karyo se thodo koi guno karyo se Are re prem karyo se thodo koi guno karyo se Dil thi prem karyo se thodo koi guno karyo se Me tane prem karyo se thodo koi guno karyo se