પલ બે પલ મળ્યા, ભવોભવ જુદા રહ્યા હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો મિલન તો મિલન છે વિદાઈ તો વિદાઈ છે મળી મહોબ્બત માં હાચુ નામ જુદાઈ છે મિલન તો મિલન છે વિદાઈ તો વિદાઈ છે મળી મહોબ્બત માં હાચુ નામ જુદાઈ છે
હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા પાછા ફરી ના મળ્યા કેમ આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો તમે ના આયા ના આયા હમાચાર રાહ જોઈ જોઈ તૂટ્યા દિલના મારા તાર હો આંખો ઉભરાની ને ઓઢણી ભીંજાણી જુઠા તારા પ્રેમ માં લાગણી દુભાણી
હો સાયબા તને પ્રેમ કરી હૂતો પછતાણી મારા દિલની વાતો તને ના હમજાણી સાયબા તને પ્રેમ કરી હૂતો પછતાણી મારા દિલ ની વાતો તને ના હમજાણી
હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા પાછા ફરી ના મળ્યા કેમ આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો યાદો મુલાકાતો ને તારી બધી વાતો તારા વિના કેમ કરી જાય મારી રાતો હો દિલ થી દિલ નો તારો મારો નાતો શું કહું પ્યાર તારો નહિ રે ભુલાતો
હો કોઈ દિવસ તો ખબર લેજો એકવાર આવી મારી હંભાળ લેજો કોઈ દિવસ તો ખબર લેજો એકવાર આવી મારી હંભાળ લેજો
હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા પાછા ફરી ના મળ્યા કેમ આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
English version
Pal be pal malya, bhavobhav juda rahya Ho pal be pal malya bhavobhav juda rahya Pal be pal malya bhavobhav juda rahya Pacha fari na malya kem
Aa prem prem prem aanu naam hacho prem Ho aa prem prem prem aanu naam hacho prem
Ho milan to milan chhe vidai to vidai chhe Mali mahobaat ma hachu naam judai chhe Milan to milan chhe vidai to vidai chhe Mali mahobaat ma hachu naam judai chhe
Ho pal be pal malya bhavobhav juda rahya Pacha fari na malya kem Aa prem prem prem aanu naam hacho prem Ho aa prem prem prem aanu naam hacho prem
Ho tame na aaya na aaya hamachar Rah joi joi tutya dil na mara taar Ho aakho ubhrani ne odhani bhinjani Jutha tara prem ma laagani dubhani
Ho sayba tane prem kari huto pachtani Mara dil ni vaato tane na hamjani Sayba tane prem kari huto pachtani Mara dil ni vaato tane na hamjani
Ho pal be pal malya bhavobhav juda rahya Pachha fari na malya kem Aa prem prem prem aanu naam hacho prem Ho aa prem prem prem aanu naam hacho prem Ho aa prem prem prem aanu naam hacho prem
Ho yaado mulakato ne tari badhi vaato Taara vina kem kari jaay mari raato Ho dil thi dil no taro maro naato Shu kahu pyaar taro nahi re bhulato
Ho koi divas to khabar lejo Ekvaar aavi mari hambhal lejo Koi divas to khabar lejo Ekvaar aavi mari hambhal lejo
Ho pal be pal malya bhavobhav juda rahya Pal be pal malya bhavobhav juda rahya Pacha fari na malya kem Aa prem prem prem aanu naam hacho prem Ho aa prem prem prem aanu naam hacho prem Aa prem prem prem aanu naam hacho prem