રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ કોઈ ચાહે પાગલ થઇ કોઈ ચાહે પાગલ થઇ તો કોઈ ચાહે ઘાયલ થઇ કોઈ ચાહે ઘાયલ થઇ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ
એક પલ હસાવે ને એક પલ રડાવે મીઠી તારી યાદ મારી નિંદર ચુરાવે એક પલ હસાવે ને એક પલ રડાવે તારી યાદ મારી નિંદર ચુરાવે બાવરી એતો બની ગઈ બાવરી એતો બની ગઈ કોઈ ચાહત મેં ઝેર પી ગઈ ચાહત માં ઝેર પી ગઈ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજવું કેમ દુનિયા ને સમજાવું કેમ
પ્રેમ બલિદાન છે પ્રેમ તો વરદાન છે મળે દુનિયા માં જેને એતો નસીબ દાર છે પ્રેમ બલિદાન છે પ્રેમ તો વરદાન છે મળે દુનિયા મા જેને એતો નસીબ દાર છે ઘાયલ દિલ ની વાતો ઘાયલ દિલ ની વાતો જે ઘાયલ હોય એ જાણે રે ઘાયલ હોય એ જાણે રે રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ કોઈ ચાહે પાગલ થઇ કોઈ ચાહે પાગલ થઇ તો કોઈ ચાહે ઘાયલ થઇ કોઈ ચાહે ઘાયલ થઇ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ
English version
Radha ne meera no prem Duniya ne samjavu kem Radha ne meera no prem Duniya ne samjavu kem Koi chahe pagal thai Koi chahe pagal thai To koi chahe ghayal thai Koi chahe ghayal thai Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem
Ek pal hasave ne ek pal radave Mithi tari yaad mari nidar churave Ek pal hasave ne ek pal radave Tari yaad mari nidar churave Bavari aeto bani gai Bavari aeto bani gai Koi chahat ma jer pi gai Chahat ma jer pi gai Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem
Prem balidan chhe Prem to vardan chhe Made duniya ma jene Aeto naseeb daar chhe Prem balidan chhe Prem to vardan chhe Made duniya ma jene Aeto naseeb daar chhe Ghayal dil ni vato re Ghayal dil ni vato re Je ghayal hoy ae jane re Ghayal hoy ae jane re Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem Koi chahe pagal thai Koi chahe pagal thai To koi chahe ghayal thai Koi chahe ghayal thai Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem Duniya ne samjavu kem