જાનુ તારા તારા જાનુ તારા તે નોમ ના મેં કર્યા આખી રાત ના રે ઉજાગરા રે અરે અરે જાનુ તારા રે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે મારા ઘરના એ મારા ભાઈબંદો એ મારા ઘરના એ મારા ભાઈબંદો એ ભાઈબંદો એ એ મારા ભાઈબંદો એ બેહારી હમજાયોં કરશે આબરૂ ના રે ધજાગરા રે અરે અરે જાનુ તારા રે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે
વેંટિયો પેરાઇ ઘડિયાર પેરાઇ તોયે તન મારા પર દયા નો આયી ડ્રેઈસો લઇ આલ્યા મોંઘા પેન્ડલ લઇ આલ્યા તોયે મારી જાન તને મેલી ચમ હાલ્યા તારી વાતો માં હે મુલાકાતો માં તારી વાતો માં એ મુલાકાતો માં એ જૂઠી વાતો માં એ જૂઠી વાતો માં મને વેટાયો આબરૂ ના કર્યા તે મારા કોકર રે અરે અરે જાનુ તારા તે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે
પેલીવાર જોઈ ત્યારે લગતી તી સીધી સમય જતા તારી જાત બતાવી દીધી મન ની વાત મેં મન માં દબાવી દીધી પ્રેમ નઈ કરું ચોય સોગન ખઈ લીધી તારા જીગા ની તારા પ્રેમી ની તારા જીગા ની તારા પ્રેમી ની તારા જીગા તારા જીગા ની ઓતેળી બાળી કઈ દેને તને છું મડ્યું રે અરે અરે જાનુ તારા તે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે કર્યા રાત ના રે ઉજાગરા અરે અરે રે
English version
Janu tara tara Janu tara te nom na me karya aakhi raat na re ujagara re Are are janu tara te nom na me karya raat na re ujagara re Mara gharna ae mara bhai bando ae Mara gharna ae mara bhai bando ae Bhai bando ae ae Mara bahibando ae behari hamjayo karse aabru na re dhajagra re Are are janu tara te nom na me karya raat na re ujagara re
Vetiyo perai ghadiyar perai Toye tan mara par daya no aayi Dreeso lai aalya mogha pendal lai aalya Toye mari jaan tame meli cham halya Tari vato ma he mulakato ma Tari vato ma ae mulakato ma Ae juthi vato ma Ae juthi vato ma mane vetayo aabru na karya te mara kokra re Are are janu tara te nom na me karya raat na re ujagara re
Pelivaar joi tyare lagti ti sidhi Samay jata tari jaat batavi didhi Man ni vaat me man ma dabavi didhi Prem nai karu choy sogan khai lidhi Tara jiga ni tara premi ni Tara jiga ni tara premi ni Tara jiga ni tara jiga ni otedi bari Kai dene tane chhu madyu re Are are janu tara te nom na me karya raat na re ujagara re Karya rata na re ujagra re are are