માળો રે પંખીડા નો વેરઈ ગયો રે માળો રે પંખીડા નો વેરઈ ગયો રે પ્યાર મારો બેવફા બની ગયો રે
માળો રે પંખીડા નો વેરઈ ગયો રે પ્યાર મારો બેવફા બની ગયો રે
કોને જઈ કરું દિલની વાતો કોને જઈ કરું ફરિયાદો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
અધવચ્ચે જાન તમે ગયા તરછોડી ના કહી ભૂલ મારી ગયા મુખમોડી જોયા હતા સપના જે ગયા તમે રોળી તને કગરુ બે હાથ મારા જોડી
ભુલવો છે તોયે ના ભુલાતો યાદોથી દૂર નથી જાતો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
વારા પછી વારો જા જોજે તારો આવશે જયારે પ્રેમ ભર્યું દિલ તારું કોઈ તોડશે પ્રેમ કરી જયારે કોઈ તને રઝળાવશે ત્યારે મારી યાદ તને બહુ રે રડાવશે
હો.. નહિ રહ્યો કોઈ નો સહારો આવશે પસ્તાવાનો વારો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો.
English version
Malo re pankhida no verai gayo re Malo re pankhida no verai gayo re Pyaar maro bewafa bani re gayo re
Malo re pankhida no verai gayo re Pyaar maro bewafa bani re gayo re
Kone jai karu dil ni vato Kone jai karu fariyado
Mara divaso gozara kali bani mari rato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato
Adhvachche jan tame gaya tarchhodi Na kahi bhul mari gaya mukh modi Joya hata sapna je gaya tame roli Tane kagru be hath mara jodi
Bhulavo chhe toye na bhulato Yaado thi dur nathi thato
Mara divaso gozara kali bani mari rato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato
Vara pachhi varo ja joje taro aavshe Jyare prem bharyu dil taru koi todshe Pyar kari jyare koi tane rajhdavshe Tyare mari yaad tane bahu re radavshe
Ho… Nahi rahyo koi no saharo Aavshe pastavano varo
Mara divaso gozara kali bani mari rato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato.