હો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો કેમ કરી જાશે જન્મારો, જન્મારો કેમ કરી જાશે જન્મારો
હો કાળજડાં કોરાણાં, સપના રોંડાણાં પ્રેમ રે કરીને તમે આમ કેમ ખોવાણાં
હો મન કેરા મોતિયા, આજ મારા વેરાણાં વિરહ ની આગ ના વાદળ આ ઘેરાણાં હો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો કેમ કરી જાશે જન્મારો, જન્મારો કેમ કરી જાશે જન્મારો, જન્મારો કેમ કરી જાશે જન્મારો.
English version
Kana tari yaad ma hoon jhoori rahi van ma Soonu lage kana tara vina gokul ma Kana tari yaad ma hoon jhoori rahi van ma Soonu lage kana tara vina gokul ma
Ho radha ne bhuli kan banyo chhe bija no Radha ne bhuli kan banyo chhe bija no Kem kari jashe janmaro, janmaro Kem kari jashe janmaro
Tara vina mane soonu soonu lage Kana vina jag adhooru lage
Ho radha ne bhuli kan banyo chhe bija no Radha ne bhuli kan banyo chhe bija no Kem kari jashe janmaro, janmaro Kem kari jashe janmaro
Ho karjhda korana sapna rodana Prem re karine tame aam kem khovana
Ho mann kera motiya aaj mara verana Virah ni aag na vaadal aa gherana Ho radha ne bhuli kan banyo chhe bija no Radha ne bhuli kan banyo chhe bija no Kem kari jashe janmaro, janmaro Kem kari jashe janmaro, janmaro Kem kari jashe janmaro.