હો રડતો મને મેલી ગયા રોડ પર તમે હો હો હો રડતો મને મેલી ગયા રોડ પર તમે પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે અરે રડતો મને મેલી ગયા રોડ પર તમે પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
તું છે ગદાર તું નથી વફાદાર તું છે ગદાર તું નથી વફાદાર તારી જોડે મારે હવે શું કરવો પ્યાર હો રડતો મને મેલી ગયા રોડ પર તમે પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
ઓ જૂઠી તું જૂઠું બોલનારી દગારી દગો કરનારી હો મેં તને નોતી આવી ધારી વિશ્વાસ ઘાત કરનારી તું છે દગાબાજ ને તું ધોકે બાજ તું છે દગાબાજ ને તું ધોકે બાજ મારી જોડે દગો કરી આયી ના લાજ હો રડતો મને મેલી ગયા રોડ પર તમે પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
હો મોટી મોટી કરતી તી વાતો તારો મારો તૂટ્યો આજ નાતો હો..હો..હો પ્રેમ તારો નથી રે ભુલાતો યાદ આવે તારી મુલાકાતો મને તું રડાવી ને આજ તું હશે છે મને તું રડાવી ને આજ તું હશે છે મારો સાથ છોડી ને બીજે તું ફરે છે હો રડતો મને મેલી ગયા રોડ પર તમે પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
હો વાલા માં વેર તે કરાયું જીવન માં ઝેર તે ઘોળાયું હો..હો..હો જા તારું નઈ થાય હારું દિલ તોડ્યું શે તમે મારુ
તારા માટે મરતો તો પ્યાર તને કરતો તારા માટે મરતો તો પ્યાર તને કરતો તને જોવા માટે હૂતો ગલી ગલી ફરતો હો રડતો મને મેલી ગયા રોડ પર તમે પ્રેમ કરીને લાયા ખરા મોડ પર તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે એ જાતા જાતા પાછું વળી જોયું ના તમે અરે જાતા જાતા પાછું વળી જોયું ના તમે
English version
Ho radto mane meli gaya road par tame Ho ho ho radto mane meli gaya road par tame Prem karine laya khara mod par tame Jata jata pachu vadi joyu na tame Are radto mane meli gaya road par tame Prem karine laya khara mod par tame Jata jata pachu vadi joyu na tame
Tu chhe gadar tu nathi wafadar Tu chhe gadar tu nathi wafadar Tari jode mare have shu karvo pyar Ho radto mane meli gaya road par tame Prem karine laya khara mod par tame Are jata jata pachu vadi joyu na tame Are jata jata pachu vadi joyu na tame
O juthi tu juthu bolnari dagari dago karnari Ho me tane noti aavi dhari vishwas ghat karnari Tu chhe daga baaj ne tu dhoke baaj Tu chhe daga baaj ne tu dhoke baaj Mari jode dago kari aayi na laaj Ho radto mane meli gaya road par tame Prem karine laya khara mod par tame Are jata jata pachu vadi joyu na tame Are jata jata pachu vadi joyu na tame
Ho moti moti karti ti vato Taro maro tutyo aaj nato Ho ho ho prem taro nathi re bhulato Yaad aave tari mulakato Mane tu radavi ne aaj tu hase chhe Mane tu radavi ne aaj tu hase chhe Maro sath chhodi ne bije tu fare chhe Ho radto mane meli gaya road par tame Prem karine laya khara mod par tame Are jata jata pachu vadi joyu na tame Are jata jata pachu vadi joyu na tame
Ho vala ma ver te karayu Jivan ma jer te ghalyu Ho ho jaa taru nai thay haru Dil todyu she tame maru
Tara mate marto to pyar tane karto Tara mate marto to pyar tane karto Tane jova mate huto gali gali farto Ho radto mane meli gaya road par tame Prem karine laya khara mod par tame Are jata jata pachu vadi joyu na tame Are jata jata pachu vadi joyu na tame Ae jata jata pachu vadi joyu na tame Are jata jata pachu vadi joyu na tame