X

Rakhad Rakhad Lyrics | Keerthi Sagathia | Bey Yaar

જીહ રે વંટોળિયો, ભમે આખું ગામ રે, ભમે
આખ્યું ગામ રે,

પવન ઉપર ઉડે ફરફર હરપળ
આખો દાડો હરભર બડબડ તડફડ
પકડો તો વહી જાયે ખળખળ-ખળખળ
શરમ વગર, ખબર વગર કરે, રંગ રેલો, રંગ રેલો

રખડપટ્ટી, ધીંગાં મસ્તી
રખડપટ્ટી, ધીંગાં મસ્તી
ડે ડ્રીમીન્ગ, ને ઠોકમ પટ્ટી
પગ માં પૈડાં પાછળ ભમરો

રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
શરમ વગર, ખબર વગર કરે, રંગ રેલો, રંગ રેલો, રંગ રેલો, રંગ રેલો

આ ખુમારી છે અલગારી….
આ ખુમારી છે અલગારી
ભાળ માં ગયી દુનિયાદારી
કામ ટીપું ને વાતો દરિયો….

રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
શરમ વગર ખબર વગર કરે, રંગ રેલો, રંગ રેલો
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,

શરમ વગર, રંગ રેલો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.