X

Ram Mane Prem Karnar Bewafa Malya Lyrics | Vijay Suvada | VM Digital

રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
રોમ મારા દિલ મોં રેનારા કેવા બેવફા મળ્યા
રોમ મારે જીવવું થઇ ગિયું ઝેર નથી મારે મળવું એને ફેર
રોમ મારે જીવવું થઇ ગિયું ઝેર નથી મારે મળવું એને ફેર
રોમ મન પોતાનો કેનારા કેવા બેવફા મળ્યા
રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા

એકજ દિલ હતું આપી દીધું દાન માં
ખબર નોતી આવું થાશે મારે પ્રેમ માં
એકજ દિલ હતું આપી દીધું દાન માં
ખબર નોતી આવું થાશે મારા પ્રેમ માં
રોમ મારે દિલ ના તૂટ્યા તાર
રોમ મને મળ્યો ના મારો પ્યાર
રોમ મારે દિલ ના તૂટ્યા તાર
પ્રભુ મને મળ્યો ના મારો આ પ્યાર
રોમ મારા સોંગન ખાનારા કેવા બેવફા મળ્યા
રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા

કાંટા મેં પોતે વેઠી ફુલ એને પાથર્યાં
પોતાના માન્યાતા દગારા એ નીકર્યા
કાંટા મેં પોતે વેઠી ફુલ એને પાથર્યાં
પોતાના માન્યાતા દગારા એ નીકર્યા
રોમ મારી ભૂલ હું ભોગવું છું
જોવા માટે એને હું તડપું છું
રોમ મારી ભૂલ હું ભોગવું છું
જોવા માટે એને હું તડપું છું
રોમ મારી બાહો મો રેનારા કેવા બેવફા મળ્યા
રોમ મારા દિલ મો રેનારા કેવા બેવફા મળ્યા
રોમ મન પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
કેવા બેવફા મળ્યા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.