Home » Roopa Ni Zanzari Lyrics | Santvani Trivedi | Santvani Trivedi

Roopa Ni Zanzari Lyrics | Santvani Trivedi | Santvani Trivedi

મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી

એને મીનકારીથી મઢાવ, હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી
વાલમ વરણાગી હો વાલમ વરણાગી

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે,
આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે.
ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે,
ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે.
હે મારા કામખામાં ભાથીયું પડાવ,
હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી
એને મીનકારીથી મઢાવ, હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી

વાલમ વરણાગી હો વાલમ વરણાગી.



English version


Mane roopa ni zanzari ghadav
Ho valam varanagi
Mane roopa ni zanzari ghadav
Ho valam varanagi
Ene minakari thi madhav
Ho valam varanagi
Mane roopa ni zanzari ghadav
Ho valam varanagi
Valam varnagi ho valam varnagi

Aabhla bhareli mane odhani apavi de
Aabhla bhareli mane odhani apavi de
Ghaghara ni kor ma morlo chitaravi de
Ghaghara ni kor ma morlo chitaravi de
He mara kamkha ma bhatyu padav
Ho valam varanagi

Mane roopa ni zanzari ghadav
Ho valam varanagi
Ene minakari thi madhav
Ho valam varanagi
Mane roopa ni zanzari ghadav
Ho valam varnagi..

Valam varnagi ho valam varnagi.



Watch Video

Scroll to Top