હો રૂપ રૂપિયો ને રજવાડું હો રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે અજવાળું એ ધન દોલત હોય માયાળુ ધન દોલત હોય માયાળુ તોયે ના રે આ અજવાળું
એ સુખ અને સાયબી નથી કાયમી સુખ અને સાયબી નથી કાયમી માની દયાથી થાય રખવાળું એ રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે અજવાળું હો કાયમ નહિ રે અજવાળું
એ રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે અજવાળું કાયમ નહિ રે અજવાળું
જેના ઇતિહાસ અમર છે ગવાય છે ગાથા કંશ અને રાવણ જેવા રણમાં રોળાતા જેના ઇતિહાસ અમર છે ગવાય છે ગાથા કંશ અને રાવણ જેવા રણમાં રોળાતા હે સોનાની લંકાના વાગ્યા ડંકા સોનાની લંકાના વાગ્યા ડંકા તોયે રહ્યું ના એનું રખવાળું
હો રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે આ અજવાળું ધન દોલત હોય માયાળુ ધન દોલત હોય માયાળુ તોયે ના રે આ અજવાળું કાયમ નહિ રે આ અજવાળું કાયમ નહિ રે આ અજવાળું કાયમ નહિ રે અજવાળું.
English version
Ho rup rupiyo ne rajvadu Ho rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re ajvadu Ae dhan dolat hoy mayadu Dhan dolat hoy mayadu Toye na re aa ajavadu
Ae sukh ane sayabi nathi kayami Ae sukh ane sayabi nathi kayami Mani dayathi thay rakhvadu Ae rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re ajvadu Ho kayam nahi re ajvadu
Ho sinkdar aayo jag jitvane Toye tuti gayu aenu abhiman Ho sinkdar aayo jag jitvane Toye tuti gayu aenu abhiman Ae khali hath aaya khali javana Khali hath aaya khali javana Raj hatu aenu vatvadu
Ae rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re ajvadu Kayam nahi re ajvadu
Ho rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re aa ajvadu Dhan dolat hoy mayadu Dhan dolat hoy mayadu Toye na re aa ajavadu Kayam nahi re aa ajvadu Kayam nahi re aa ajvadu Kayam nahi re ajvadu.