Skip to content
Gujarati Lyrics

Sachi Re Mari Sat Re Bhavani Maa lyrics

Gujarati Garba 504 views September 1, 2023
PDF

Sachi Re Mari Sat Re Bhavani Maa is a Gujarati Garba song voiced by Himali Dholakia from Maa Na Pagla Vol. 1. The song is composed by Appu, with lyrics written by Garba.

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

નવ નવ રાત ના નોરતાં કરીશ મા
પૂજાઓ કરીશ મા દશેરા ને દારે હવન કરીશ મૈયા લાલ
નવ નવ રાત ના નોરતાં કરીશ મા
પૂજાઓ કરીશ મા દશેરા ને દારે હવન કરીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

લેજો રે લેજો માં પાન સોપારી માં
લવિંગ સોપારી માં લેજે રે સાકરીઓ કંસાર મૈયા લાલ
લેજો રે લેજો માં પાન સોપારી માં
લવિંગ સોપારી માં લેજે રે સાકરીઓ કંસાર મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

આંબા ની ડારે તોરણીયા બંધાવો માં
પારણિયા બંધાવો માં પારણીયે જુલે રે માના બાળ મૈયા લાલ

Sachi re mari sat re bhavani maa, amba bhavani maa
Hu to tari seva karish maiya laal

Sachi re mari sat re bhavani maa, amba bhavani maa
Hu to tari seva karish maiya laal

Nav nav raat na norta karish maa
Pujao karish maa dashera ne dare havan karish maiya laal
Nav nav raat na norta karish maa
Pujao karish maa dashera ne dare havan karish maiya laal

Sachi re mari sat re bhavani maa, amba bhavani maa
Hu to tari seva karish maiya laal

Lejo re lejo maa paan sopari maa
Laving sopari maa lejo re sakario kansar maiya laal
Lejo re lejo maa paan sopari maa
Laving sopari maa lejo re sakario kansar maiya laal

Sachi re mari sat re bhavani maa, amba bhvani maa
Hu to tari seva karish maiya laal

Aaba ni dare toraniya bandhavo maa
Paraniya bandhavo maa parniye jule re maana baal maiya laal
Aaba ni dare toraniya bandhavo maa
Paraniya bandhavo maa parniye jule re maana baal maiya laal

Sachi re mari sat re bhavani maa, amba bhavani maa
Hu to tari seva karish maiya laal

Huto tari seva karish maiya laal
Huto tari seva karish maiya laal

Share this song

Video

Song details

Lyricist Garba
Director Appu
Genre Garba
Publisher Maa Na Pagla Vol. 1

Maa Na Pagla Vol. 1 Songs Lyrics

Song Singers
Amar Tu Rakhje Maa Forum Mheta

FAQs

Which album or label is Sachi Re Mari Sat Re Bhavani Maa from?
Sachi Re Mari Sat Re Bhavani Maa is from Maa Na Pagla Vol. 1.
Who sang the song Sachi Re Mari Sat Re Bhavani Maa?
The song Sachi Re Mari Sat Re Bhavani Maa was sung by Himali Dholakia.
Who composed the music for Sachi Re Mari Sat Re Bhavani Maa?
The music for Sachi Re Mari Sat Re Bhavani Maa was composed by Appu.
Who wrote the lyrics of Sachi Re Mari Sat Re Bhavani Maa?
The lyrics for Sachi Re Mari Sat Re Bhavani Maa were written by Garba.
What genre is Sachi Re Mari Sat Re Bhavani Maa?
Sachi Re Mari Sat Re Bhavani Maa is a Gujarati Garba song.

Related songs

PDF