હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો સામે મળો તો ઓળખાણ જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો નઝર મળે તો જરા સાનુ સાનુ તાકજો નઝર મળે તો જરા સાનુ સાનુ તાકજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો લેખ માં લખાઈ કેવી રે જુદાઈ આંખો છલકાઈ થઇ પળ માં પરાઈ હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો સામે મળો તો ઓળખાણ જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો તારી ને મારી આ પ્રેમ કહાની ભલે રહી દુનિયા થી એતો અજાણી હો યાદ રાખજો એવી મીઠી મુલાકાતો કરી હતી સાથે પ્રેમ ની જે વાતો જરૂર પડે તો આ જીવ પણ માંગજો
હો જરૂર પડે તો આ જીવ પણ માંગજો જરૂર પડે તો આ જીવ પણ માંગજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો સામે મળો તો ઓળખાણ જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો દિલના મંદિરમાં પૂજા તારી કરશુ યાદમાં તારી રોજ ઝૂરી ઝૂરી મરશું હો જોવા મુખડું તારું દિન રાત તરશું કોને ખબર હવે ક્યારે તમને મળશુ ક્યારે તમને મળશુ
હો મોત નો મારા મલાજો જરા રાખજો હો ઓ મોત નો મારા મલાજો જરા રાખજો મોત નો મારા મલાજો જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો સામે મળો તો ઓળખાણ જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો હો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો હો સાચો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
English version
Ho same mado to odkhan jara rakhjo Ho same mado to odkhan jara rakhjo Same mado to odkhan jara rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo
Ho nazar made to jara sanu sanu takjo Nazar made to jara sanu sanu takjo Karyo hato prem ae vaat yaad rakhjo
Ho lekh ma lakhai kevi re judai Aankho chalkai thai pad ma parai Ho same mado to odkhan jara rakhjo Same mado to odkhan jara rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo
Ho tari ne mari aa prem kahani Bhale rahi duniya thi aeto ajani Ho yaad rakhjo aevi mithi mulakato Kari hati sathe prem ni je vaato Jarur pade to aa jiv pan mangajo
Ho jarur pade to aa jiv pan mangajo Jarur pade to aa jiv pan mangajo Karyo hato prem ae vaat yaad rakhjo Ho same mado to odkhan jara rakhjo Same mado to odkhan jara rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo
Ho dilna mandirma puja tari karshu Yaadma tari roj jurijuri marshu Ho jova mukhdu taru din rat tarshu Kone khabar have kyare tamne madshu Kyare tamne madsu
Ho mot no mara maljo jara rakhjo Ho oo mot no mara maljo jara rakhjo Mot no mara maljo jara rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo
Ho same mado to odkhan jara rakhjo Same mado to odkhan jara rakhjo Karyo hato prem ae vaat yaad rakhjo Ho karyo hato prem ae vaat yaad rakhjo Ho sacho hato prem ae vaat yaad rakhajo.