એ મને એક જ આધાર છે તમારો મને એક જ આધાર છે તમારો તમે એક જ આશરો છો મારો તમે એક જ આશરો છો મારો બાબા શરણે આવ્યા ને ઉગારો બાબા શરણે આવ્યા ને ઉગારો સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો
હું તો દુનિયાનો ખુબ સતાવ્યો છું હું તો દુનિયાનો ખુબ સતાવ્યો છું તેથી આશરે તમારે આવ્યો છું તેથી આશરે તમારે આવ્યો છું બસ શ્રદ્ધાના પુષ્પો લાવ્યો છું બસ શ્રદ્ધાના પુષ્પો લાવ્યો છું સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો
એ મારે તમને જ બાબા સમરવા છે મારે તમને જ બાબા સમરવા છે એ મારે પૂર્ણ ના ભાથા ભરવા છે મારે પૂર્ણ ના ભાથા ભરવા છે મારે દર્શન તમારા કરવા છે મારે દર્શન તમારા કરવા છે સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો
એ તમે મનના તો બહુ મમતાળુ છો તમે મનના તો બહુ મમતાળુ છો એ તમે કરુણાના સાગર કૃપાળુ છો તમે કરુણાના સાગર કૃપાળુ છો હે તમે દલના દરિયાવ ને દયાળુ છો તમે દલના દરિયાવ ને દયાળુ છો સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડીવાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો
એક દુઃખીયો તમારો સેવક છે એક દુઃખીયો તમારો સેવક છે એતો આપણા દરબારનો યાચક છે એતો આપણા દરબારનો યાચક છે બચુ શ્રીમાળી આપનો બાળક છે બચુ શ્રીમાળી આપનો બાળક છે સાઈ શિરડી વાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડી વાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડી વાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો સાઈ શિરડી વાળા માંગુ દયાળુ મુજને દર્શન આપજો.
English version
Ae sai shirdiwala Magu dayalu mujne darshan apajo Sai shirdiwala Magu dayalu mujne darshan apajo Ae sai shirdiwala Magu dayalu mujne darshan apajo Ae sai shirdiwala Magu dayalu mujne darshan apajo
Ae mane aek ja adhar chhe tamaro Mane aek ja adhar chhe tamaro Tame aek j asharo chho maro Tame aek j asharo chho maro Baba sharne aavya ne ugaro Baba sharne aavya ne ugaro Sai shirdiwala Magu dayalu mujne darshan apajo Sai shirdiwala Magu dayalu mujne darshan apajo
Ae tame dukhiyana dukhada kapo chho Tame dukhiyana dukhada kapo chho Dukh kapine sukh tame apo chho Dukh kapine sukh tame apo chho Ane charan kamalma sthapo chho Ane charan kamalma sthapo chho Sai shirdiwala Magu dayalu mujne darshan apajo Sai shirdiwala Magu dayalu mujne darshan apajo
Hu to duniyano khub satavyo chhu Hu to duniyano khub satavyo chhu Tethi ashare tamare aavyo chhu Tethi ashare tamare aavyo chhu Bas sharddhana pushpo lavyo chhu Bas sharddhana pushpo lavyo chhu Sai shirdiwala Magu dayalu mujne darshan apajo Sai shirdiwala Magu dayalu mujne darshan apajo
Ae mare tamne ja baba samrava chhe Mare tamne ja baba samrava chhe Ae mare purn na bhatha bharva chhe Mare purn na bhatha bharva chhe Mare darshan tamara karva chhe Mare darshan tamara karva chhe Sai shirdiwala Magu dayalu mujne darshan apajo Sai shirdiwala Magu dayalu mujne darshan apajo
Ae tame manna to bahu mamtadu chho Tame manna to bahu mamtadu chho Ae tame karunana sagar krupalu chho Tame karunana sagar krupalu chho He tame dalna dariyav ne dayalu chho Tame dalna dariyav ne dayalu chho Sai shirdiwala Magu dayalu mujne darshan apajo Sai shirdiwala Magu dayalu mujne darshan apajo