હો સપના તમારા ને નૈન અમારા હો હો હો સપના તમારા ને નૈન અમારા હો દિલના બન્યા છો મહેમાન અમારા હો ક્યારે બનશો તમે જાન દિલ થી અમારા ક્યારે બનશો તમે જાન દિલ થી અમારા ધડકન માં રેનારા જોઉં સપના હું તમારા હો હો હો સપના તમારા ને નૈન અમારા
તમે તો લાગો સો ચાંદ નો કટકો ચાલો તો આપો સો દિલને ઝટકો હો અનયારી ઓખયો ને ઓ મ ના મટકો ગોરી તમે લાગો સો રૂપ નો કટકો હો ક્યારે ભરશો તમે જાન પોણી અમારા ક્યારે ભરશો તમે જાન પોણી અમારા હો ધડકન માં રેનારા સપના જોઉં હું તમારા હો હો સપના તમારા ને નૈન અમારા
હો દરવાજો ખોલો ને દિલનો તમારો રૂદિયા માં રાખીલો ફોટો અમારો હો માંગુ છું જન્મો નો સાથ તમારો આપું હું હાથો માં હાથ અમારો હો તમે બની ગયા જાન પ્રાણ થી પ્યારા તમે બની ગયા જાન પ્રાણ થી પ્યારા હો ધડકન માં રેનારા સપના જોઉં તમારા હો હો હો સપના તમારા નૈન અમારા હો સપના તમારા ને નૈન અમારા
English version
Ho sapna tamara ne nain amara Ho ho ho sapna tamara ne nain amara Ho dilna banya chho maheman amara Ho kyare banso tame jaan dil thi amara Kyare banso tame jaan dil thi amara Dhadakan ma renara jou sapna hu tamara Ho ho ho sapna tamara ne nain amara
Tame to lago so chand no katko Chalo to aapo so dilne jatko Ho anyari okhyo ne oam naa matko Gori tame lago so rup no katko Ho kyare bharso tame jaan poni amara Kyare bharso tame jaan poni amara Ho dhadakan maa revana jou sapna hu tamara Ho ho sapna tamara ne nain amara
Ho darwajo kholo ne dilno tamaro Rudiya maa rakhilo photo amaro Ho mangu chhu janmo no sath tamaro Aapu hu hatho maa hath amaro Ho tame bani gaya jaan pran thi pyara Tame bani gaya jaan pran thi pyara Ho dhadakan ma renara sapna jou tamara Ho ho ho sapna tamara ne nain amara Ho sapna tamara ne nain amara