શહેર તો બસ શહેર છે ગામડું એ મારી શાન છે શહેર તો બસ શહેર છે ગામડું એ મારી શાન છે શહેર તો શહેર છે ગામડું એ ગામડું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકા મા હોનું આપણા શું કામ નું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકા મા હોનું આપણા શું કામ નું શહેર મા અવનવી ફેશન હું રાજ છે ગામડા મા મર્યાદા સંસ્કૃતિ શાન છે ભોળા માનવીઓ દિલ ના દાતાર છે એક બીજા ને આપે માન સન્માન એ મારા તે ગોમડે રોજ લીલા લેર છે શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકા મા હોનું આપડા શું કામ નું હોય લંકા મા હોનું આપડા શું કામ નું
ગામડા મા હજુ છે માન ને મર્યાદા વડીલો ને માન આપે દિલ ના છે રાજા ઘરની વહુવારું ઘૂઘટામા રહેતી એની મર્યાદા મા રહી વાત કેતી શહેર મા મોટા મોટા બંગલા ને ગાડીઓ મારાતે ગોમડે સેતર ને વાડીયો એકમેક થઇ ને સદા સાથ મા રેનાર છે ઘર ના ગરીબ પણ દલ ના દાતાર છે મારુ ગામડું લીલી વડલાની છાંય છે શહેર તો શહેર છે ગામડું એ ગામડું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકામા હોનું આપડા શું કામ નું હોય લંકામા હોનું આપડા શું કામ નું
શહેર મા ક્યાંથી મળે ગામડા નું કલ્ચર જ્યાં જોવો ભીડ ભારે ને ભરચક તારું ને મારુ શહેર મા સૌ કરતા પૈસા ને માન છે પૈસો પરમેશ્વર શહેર મા ફરવા મોટી મોટી ગાડીઓ મારાતે ગોમડે લીલુડી વાડીયો ગામડા મા હજુ છે એક બીજા ને માન શહેર મા હજુ નથી એનું રે કોઈને ભાન મારા ગોમડા ની નોખી ને રુડી શાન શહેર તો શહેર છે ગામડું એ ગામડું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકામા હોનું આપડા શું કામ નું હોય લંકામા હોનું આપડા શું કામ નું હોય લંકામા હોનું આપડા શું કામ નું
English version
Seher to bus seher chhe Gamdu ae mari shan chhe Seher to bus seher chhe Gamdu ae mari shan chhe Seher to seher chhe gamdu ae gamdu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda shu kaam nu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Seher ma avnavi feshion nu raaj chhe Gamda ma maryada sanskruti ni shan chhe Bhora manaviyo dil na datar chhe Ek bija ne aape maan sanman ae Mara te gomde roj lila ler chhe Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu
Gamda ma haju chhe maan ne maryada Vadilo ne maan aape dil na chhe raja Ghar ni vahuvaru gugta ma rahti Aeni maryada ma rahi vaat keti Seher ma mota mota bagla ne gadiyo Mara te gomde setar ne vadiyo Ek mek thai sada sath ma renar chhe Ghar na garib pan dal na datar chhe Maru gamdu lili vadlani chaay chhe Seher to seher chhe gamdu ae gamdu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu
Seher ma kya thi made gamda nu culture Jya jovo bhid bhare ne bharchak Taru ne maru seher ma sau karta Paisa ne maan chhe paiso parmeshwar Seher ma farva moti moti gadiyo Marate gomde liludi vadiyo Gamda ma haju chhe ek bija ne maan Seher ma haju nathi aenu re koine bhan Mara gomda ni nokhi ne rudi shan Seher to seher chhe gamdu ae gamdu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu