હે જેના માથે સે ત્રીજી આંખ ગળે છે નાગ તોય બાપો ભોળો છે હે જેના માથે સે ત્રીજી આંખ ગળે છે નાગ તોય બાપો ભોળો છે હે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે હે જેના નોમ નો જગ ને વેરાંગ તોય શિવ ભોળો છે હે જેના નોમ નો જગ ને વેરાંગ તોય શિવ બાપો ભોળો છે હે જેના માથે છે ત્રીજી આંખ ગળે છે નાગ તોયે બાપો ભોળો છે એ ભોળીયો ભોળો છે…
હે જેનું ઘર છે કૈલાસ મોટા ડુંગર મા વાસ જે મન થી માને પુરી કરે એની આશ બ્રહ્મા વિષ્ણુ છે ખાસ પાપી આવે ના પાસ ત્રણેય લોક ને મહાદેવ નો વિશ્વાસ ભુતડા ભમે જેની આસપાસ તોય બાપો ભોળો છે ભુત ભમે જેની આસપાસ તોય બાપો ભોળો છે હે જેના માથે સે ત્રીજી આંખ ગળે છે નાગ તોય બાપો ભોળો છે શિવ ભોળો છે…
હે વાલો જોવે ના કાંઈ દાનવો ને મળી જાય કોઈ જંપે જો જાપ ૐ નમઃ શિવાય જુઢ બોલો તો રિસાય સાથ બોલો તો રીજાય માટે દેવો નો ઈતો દેવ કેવાય કોઈ ને કરતો નથી નિરાશ એટલે ભોળો છે કોઈ ને કરતો નથી નિરાશ બાપો ભોળો છે હે જેના માથે સે ત્રીજી આંખ ગળે છે નાગ તોય બાપો ભોળો છે હે જેના લલાટે ભભુતી રાખ સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે એ શિવ ભોળો છે ભોળીયો ભોળો છે
English version
Jena mathe se triji aakh Gade chhe naag toye bapo bholo chhe Jena mathe se triji aakh Gade chhe naag toye bapo bholo chhe Jeno kaar chhe angaro aag Sihasan vaagh toye bapo bholo chhe Jena nom no jag ne verav toye shiv bholo se Jena nom no jag ne verav toye shiv bapo bholo chhe Jena mathe chhe triji aakh Gade chhe naag toye bapo bholo se Ae bholio bhodo se
Jenu ghar chhe kailash mota dungar ma vaas Je man thai maane puri kare aeni aash Brahma vishnu chhe khas paapi aave na paas Trane look ne mahadev no visvas Bhootda bhame jeni aaspass Toye bapo bholo chhe Bhut bhame jeni aaspaas Toye bapo bholo chhe Jena mathe chhe triji aakh Gade chhe naag toye bapo bholo se Shiv bholo chhe
Valo jove na kaai danavo ne mali jaay Koi jape jo jaap om namah shivay Juth bolo to risay saath bolo to rejay Mate devo no ito dev kevay Koi ne karto nathi nirash Aetle bholo chhe Koi ne karto nathi nirash Bapo bholo chhe Jena mathe se triji aakh Gade chhe naag toye bapo bholo chhe He jeno lalaate babhuti raakh Shihasan vaagh toye bapo bholo chhe Ae shiv bholo chhe Bholiyo bholo chhe