ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન દેવાં પ્રેમ નું પરમાણ બન્યા આજ મહેમાન સીતા ને મળ્યા થઇ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ સીતા ને મળ્યા થઇ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન દેવાં પ્રેમ પ્રેમ નું પરમાણ બન્યા આજ મહેમાન સીતા ને મળ્યા થઇ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ સીતા ને મળ્યા થઇ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને સંગ રામ ચાલ્યા વનવાસ રાધા ને સંગ રમ્યા કાન્હ કેવો રાસ આવશે રામ એ સીતા ને વિશ્વાસ ગોકુળ માં ઝૂરે રાધા દિવસ અને રાત ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન દેવાં પ્રેમ નું પરમાણ બન્યા આજ મહેમાન સીતા ને મળ્યા થઇ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ સીતા ને મળ્યા થઈ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ
રાધા ના રૂઢીયે કાન રે વસ્યા સીતા ના સમળે રામ રે હસ્યાં જન્મો જનમ કાજ હૈયે મળ્યા મિલન જુદાઈ ના લેખ રે લખ્યા ધરી ધરા પર અવતાર આવ્યા આજ ભગવાન રાધા ના હૈયા નો હાર સીતા ના સોળ શણગાર સીતા ને મળ્યા થઈ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ સીતા ને મળ્યા થઇ ને રામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ સીતા ને મળ્યા થઇ ને રાધા રાધા ને મળ્યા થઇ ને શ્યામ રાધા ને મળ્યા થઇ ને શ્યામ
English version
Dhari dhara par avtar aagne aavya bhagwan Dhari dhara par avtar aagne aavya bhagwan Deva prem nu parman banya aaj maheman Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam Sita ne madya thai ne raam Radha ne madya thai ne shyam Dhari dhara par avtar aagne aavya bhagwan Deva prem nu parman banya aaj maheman Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam
Sita ne sang ram chalya vanvaas Radha ne sang ramya kaanh kevo raas Aavse ram ae sita ne vishwas Gokul ma jure radha divas ane raat Dhari dhara par avtar aagne aavya bhagwan Deva prem nu parman banya aaj maheman Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam
Radha na rudhiye kaan re vasya Sita na samne ram re hasya Janmo janma kaaj haiye madya Milan judai na lekh re lakhya Dhari dhara par avtar aagne aavya bhagwan Radha na haiya no haar sita na sod sangar Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam Sita ne madya thai ne ram Radha ne madya thai ne shyam Radha ne madya thai ne shyam