લોઢું આ કટાય જાય તાંબું લીલુડું થાય લોઢું આ કટાય જાય તાંબું લીલુડું થાય વેરીના વાયરામાં જાતે ખવાઈ જાય વેરીના વાયરામાં જાતે ખવાઈ જાય સોનાની હોય ના ઉચાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સોનુના સડતું કોઈદી હલકી ધાતુ ને પગલે સોનુના સડતું કોઈદી હલકી ધાતુ ને પગલે સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે બદલે ભલે ને એનો ઘાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ.
English version
Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat
Lodhu aa katay jai tambu liludu thai Lodhu aa katay jai tambu liludu thai Verina vayrama jate khavai jai Verina vayrama jate khavai jai Sonani hoy na uchat sansari manva Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat
Duniyana dariyani khari hawama rakho Duniyana dariyani khari hawama rakho Aange aapavo athwa kadav kichadma nakho Aange aapavo athwa kadav kichadma nakho Sonuna thai sisham paat sansari manava Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat
Sonuna sadtu koidi halki dhatu ne pagle Sonuna sadtu koidi halki dhatu ne pagle Sonano sat na badle sonani pat na badle Sona no sat na badle sonani pat na badle Badle bhale ne aeno ghat sansari manva Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat Sonane lage kyathi kaat sansari manva Sonane lage kyathi kaat.