Home » Sonano Garbo Shire Ambe Maa – Gujarati Garba Lyrics

Sonano Garbo Shire Ambe Maa – Gujarati Garba Lyrics

સોનાનો ગરબો શિરે

સોનાનો ગરબો શિરેઅંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે

લટકે મટકે રાસ રમે છે
દક્ષિણીના તીરે
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
સખીઓ સંગે કેવા દીસે છે
ફરર ફૂદડી ફીરે
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
ચૂંદડી ચટકે મુખડું મલકે
હાર ગળા હેમ હીરે
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે
વાગે મંજીરા ધીરે ધીરે
અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે
અંબે મા ચાલો ધીરે ધીરે



Scroll to Top