એ જોન વાટકા જેવડી વાવડી રે અન રાવણ સરખો રાહ એ પણ ભાંગ્યા જો ગાયકવાડી ગામડા અરે જોન રાહ ન દીયે રામડા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા એ સૂના લાગે સૂના લાગે રામવાળાના રાજ રે કાળુભાના કુંવર હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી પેલી રે ભાંગી પોતાની વાવડી એવી પેલી રે ભાંગી પોતાની વાવડી એવી પેલી રે ભાંગી પોતાની વાવડી એ પછી ભાંગ્યા પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે કાળુભાના કુંવર હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવો પાટું રે મેલી ન પટારો રે ખોલીયો એવો પાટું રે મારી પટારો તોડીયો એવો પાટું રે મારી પટારો તોડીયો એ લાગી છે કાંઇ લાગી છે કાંઈ જમણા પગે ચુંક રે કાળુભાના કુંવર હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી એ આવે છે કાંઇ આવે છે કાંઇ આખા શરીરે વેદના કાળુભાના કુંવર હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો રે નેકળ્યો એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો નેકળ્યો એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો રે નેકળ્યો એ જોને કીધી છે કાંઈ કીધી છે કાંઈ અમરેલીમાં જાણ રે કાળુભાના કુંવર હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા એવી સૂની રે ડેલી સૂના ડાયરા એ જોન સૂના લાગે સૂના લાગે રામવાળાના રાજ રે કાળુભાના કુંવર હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા.
English version
Ae jon vatka jevdi vavdi re An ravan sarkho rah Ae pan bhangya jo gayakvadi gamda Are jon rah na diye ramda
Aevi suni re deli ne suna re dayra Aevi suni re deli suna re dayra Ae suna lage Suna lage ramvalana raj re Kalubhana kuwar Hare kalubhana kuwar ava re barvata na ta re khelva Aeva aava re barvata na ta re khelva
Aevi peli re bhangi potani vavdi Aevi peli re bhangi potani vavdi Aevi peli re bhangi potani vavdi Ae pachhi bhangya Pachhi bhangya gayakvadi gam re Kalubhana kuwar Hare kalubhana kuwar ava re barvata na ta re khelva Aeva aava re barvata na ta re khelva
Aevo patu re meli na pataro re kholiyo Aevo patu re mari pataro todiyo Aevo patu re mari pataro todiyo Ae lagi chhe kai Lagi chhe kai jamna page chunk re Kalubhana kuwar Hare kalubhana kuwar ava re barvata na ta re khelva Aeva aava re barvata na ta re khelva
Aevo pag re pakyo ne pida uapdi Aevo pag re pakyo ne pida uapdi Aevo pag re pakyo ne pida uapdi Ae aave chhe kai Aave kai akha sharire vedna Kalubhana kuwar Hare kalubhana kuwar ava re barvata na ta re khelva Aeva aava re barvata na ta re khelva
Aevo meru re bhaibandh futelo neklyo Aevo meru re bhaibandh futelo neklyo Aevo meru re bhaibandh futelo neklyo Ae jone kidhi chhe kai Kidhi chhe kai amrelima jan re Kalubhana kuwar Hare kalubhana kuwar ava re barvata na ta re khelva Aeva aava re barvata na ta re khelva
Aevi suni re deli suna re dayra Aevi suni re deli suna dayra Ae jon suna lage Suna lage ramvalana raj re Kalubhana kuwar Hare kalubhana kuwar ava re barvata na ta re khelva Aeva aava re barvata na ta re khelva
Aevi suni re deli suna re dayra Aevi suni re deli suna re dayra Aevi suni re deli suna re dayra.