હે બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી એના સમરણ કરોને દુઃખ જાય ભાગી એના સમરણ કરોને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી
હો કર જોડી કેજે એને અંતર ની ઉપાધીયું હૈયા માં રાખી ને હાથ વિપત વેળા એ વેલો વેલો આવશે આવશે એ હઠીલો હનુમાન હે એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી
હો સમરણ કરો ને એ કાયમ રહેતો હબદો કરવા ભક્તો ના કામ હે આવી ઉકેલતો ને પલ માં પલટાવતો દેવ છે દિલનો દાતાર હે એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી
હો કવિ કેદાન કે કરુણા સાગર તું રેજે તું થઇ ને રખવાર હો કેરારે બેઠો તું સૌ ના કષ્ટ કાપવા સ્વયંભૂ તું સમરથ સરકાર એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી
English version
He badvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Aena samran karone dukh jaay bhagi Aena samran karone dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami
Ho kar jodi keje aene antar ni upadhiyu Haiya ma rakhi ne haath Vipat vera ae velo velo aavshe Aavshe ae hathilo hanuman He ae aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami
Ho samran karo ne ae kayam rehto habdo Karva bhakto na kaam He aavi ukelto ne pal ma paltavto Dev chhe dilno daatar He aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami
Ho kavi kedan ke karuna sagar tu Reje tu thai ne rakhvar Ho kerare betho tu sau na kasth kapva Swayambhu tu samrath sarkar Aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami