હે તડકા માં નેકડશો ના હે તડકા માં નેકડશો ના રૂપ તારું કર માઈ રે જાશે હે તમે કાળા રે પડી ના જતા રંગ તારો ઓલવાઈ રે જાશે ગોરા ગોરા ગાલ ને હોઠો ની લાલી ગોરા ગોરા ગાલ ને હોઠો ની લાલી એનું સતિયા નાશ થઇ જશે રૂપ તારું કર માઈ રે જાશે હે તડકા માં નેકડશો ના રૂપ તારું કર માઈ રે જાશે રંગ તારો ઓલવાઈ રે જાશે
એ બવ રે પાવર ના રાખશો રે ગોરી નજરો તો નાખો અમારા પર થોડી અરે અરે અરે અરે રે રૂપ તારો જોર છે તું છે નખરા વારી જોતો રહું છું જાનુ તને ધારી ધારી હે રૂપ નો રે કટકો લાગે જોર ફટકો રૂપ નો રે કટકો લાગે જોર ફટકો ફીલિંગ ને મારી હમજી લે રૂપ તારું રે કર માઈ રે જાશે હો હે તડકા માં નેકડશો ના રૂપ તારું રે કર માઈ રે જાશે હો રંગ તારો રે ઓલવાઈ રે જાશે
હે અમને રે જોઈ તમે મોઢું ના ચડાવો આટલો રે જાનુ તમે મૌન ના રે માંગો અરે અરે રે હાચુ કહું તો તમે ગમી રે ગયા સો મારા આ દિલ માં ઉતરી ગયા સો ઉતરી ગયા સો
દલડાની વાત મારી દિલ થી હોંભરજો દલડાની વાત મારી દિલ થી હોંભરજો મનડું હરખાય રે જશે રૂપ તારો કર માઈ રે જાશે હાચુ કહું તડકા માં નેકડશો ના રૂપ તારો કરમાઈ રે જાશે
એ તમે કાળા પડી ના જતા રંગ તારો ઓલવાઈ જાશે હે રૂપ તારો કરમાઈ રે જાશે અલી એ રંગ તારો ઓલવાઈ રે જાશે
English version
He tadka maa nekadsho naa He tadka maa nekadsho naa Roop taru kar maai re jase He tame kaara re padi naa jata Rang taro olvaai re jase Gora gora gaal ne hotho ni laali Gora gora gaal ne hotho ni laali Aenu satiya naas thai jase Rang taro olavai re jase He tadka maa nekadsho naa Roop taru kar maai re jase Rang taro olavai re jase
Ae bav re power naa rakhso re gori Najro to nakho amara par thodi Are ara re roop taro jor chhe Tu chhe nakhra vaari Joto rahu chhu janu tane dhari dhari He roop no re katko lage jor fatko Roop no re katko lage jor fatko Feeling ne mari hamji le Roop taro re karmai re jase ho Tadka maa nekadsho naa Roop taru re kar maai re jase ho Rang taro re olvaai re jase
He amne re joi tame modhu naa chadavo Aatlo re jaan tame mon naa re mango Are are re hachu kahu to tame gami re gaya so Mara aa dil maa utari gaya so Utari gaya so
Daldani vaat mari dil thi hobharjo Daldani vaat mari dil thi hobharjo Mandu harkhay re jase Roop taaro kar maai re jase Hachu kahu Tadka maa nekadsho naa Roop taro karmai re jase
Ae tame kara padi naa jata Rang taro olvai re jase He roop taro karmai re jase Ali ae rang taro olvai re jase