Malya Malya Re Mandavde | મળ્યા મળ્યા રે માંડવડે Lyrics in Gujarati
મળ્યા મળ્યા રે માંડવડે આજે વરકન્યાના હાથ, ઢેલ મયુરની જોડી આ તો ભવભવના છે સાથ, મળ્યા મળ્યા રે… ઢોલ નગારાંને […]
મળ્યા મળ્યા રે માંડવડે આજે વરકન્યાના હાથ, ઢેલ મયુરની જોડી આ તો ભવભવના છે સાથ, મળ્યા મળ્યા રે… ઢોલ નગારાંને […]
ઢોલ ઢબકયાને વરવહુના હાથ મળ્યા, શરણાઈ વાગીને વરવહુના હાથ મળ્યા, જેમ ઈશ્વર પાવરતીનાં હાથ મળ્યા તેમ વરને કન્યાના હાથ મળ્યા