Home » old-gujarati

old-gujarati

Uaaro aarti shri krushn gher aavya Lyrics in Gujarati

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે

Scroll to Top