Home » praful dave

praful dave

Uaaro aarti shri krushn gher aavya Lyrics in Gujarati

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે […]

Wala jaago ne jadupati Vaalida rajani vitaani Lyrics in Gujarati

વાલા જાગોને જદુપતિ નાથજી, વાલીડા રજની વિતાણી માંડણીક રાજા મુને બહુ પીડે, હે જીવણ લ્યોને જાણી હે જાગોને જદુપતી નાથજી…

He ji vala sod re taani ne suta shu shaamla Lyrics in Gujarati

હે વાલા સોડ રે તાણીને સુતા શું શામળા જાગો ને આળસ મરોડી પાંચાલી પુકારું છુ વિઠલા વારે આવો ને દોડી

Prabhate ravi ugta pehala lyrics in Gujarati by Narsinh Mehta

પરભાતે રવિ ઉગતા પેલા, જીભલડી જો રામ કહે પરભાતે રવિ ઉગતા પેહલા હે પ્રેમ ધરી જો પ્રભુને ભજે, તો જગમાં

Mari Hundi Swikaro Maharaj Re Lyrics in Gujarati by Praful Dave and Pamela Jen

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી…૨ મારી હૂંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા

Jag Ne Jadva Lyrics in Gujarati Narsinh Mehta Prabhatiya by Praful Dave

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા તુજ વીના ધેનુમા કોણ જાશે ત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળીયો કોણ થાશે

Revu Bhadana Makan Ma Lyrics | Praful Dave

એ રજકણ તારા રઝળ છેજેમ રણમાં ઉડે રેતહજી બાજી છે તારા હાથમાંમાટે ચેત ચેત નર ચેત જીવ શાને ફરે છે

Ram Sabha Ma Ame Ramva Ne Gyata Lyrics| Praful Dave | Narsinh Mehta Na Prabhatiya Vol-2

રામસભામાં અમે રમવાને ગ્યાતાએ રામસભામાં અમે રમવાને ગ્યાતાપોહલી ભરીને રસ પીધો રે રામસભામાં અમે રમવાને ગ્યાતારામસભામાં અમે રમવાને ગ્યાતાપોહલી ભરીને

Scroll to Top