Indra Indrani Nu Jodu Varraja | ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા Lyrics
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા, ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા આ રે કન્યાના હાથ ઝાલો વરરાજા, આ રે કન્યા તમને સોંપી વરરાજા, […]
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા, ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા આ રે કન્યાના હાથ ઝાલો વરરાજા, આ રે કન્યા તમને સોંપી વરરાજા, […]
મળ્યા મળ્યા રે માંડવડે આજે વરકન્યાના હાથ, ઢેલ મયુરની જોડી આ તો ભવભવના છે સાથ, મળ્યા મળ્યા રે… ઢોલ નગારાંને
ઢોલ ઢબકયાને વરવહુના હાથ મળ્યા, શરણાઈ વાગીને વરવહુના હાથ મળ્યા, જેમ ઈશ્વર પાવરતીનાં હાથ મળ્યા તેમ વરને કન્યાના હાથ મળ્યા
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા, દાદાએ હસીને બોલાવીયાંરે, દિકરી તમારી દેહ રે દુબળી, કાંરે આંખલડી જળ ભરી નથી રે